Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ :
પેાતાની આ ભાવનાને મનમાંને મનમાં પુષ્ટ બનાવતા ત્રિભુવન ચાતુર્માસ માદ એક,એકાએક જ પેષસુદ આઠમ લગભગ વડાદરા જઇ પહેાંચ્યા. ત્યાં બિરાજમાન શ્રી દાનવિજયજી મ, તથા શ્રી પ્રેમવિજયજી મ. ` સમક્ષ હાજર થૈને એણે વિનતિ કરી ગુરૂદેવ ! દૃઢ સ`કલ્પ સાથે દીક્ષાનુ મુહૂત લેવા આવ્યા છું. માટે નજીકમાં આવત સારામાં સારો દિવસ ફરમાવા, જેથી વર્ષોંનુ મારૂં સયમ–સ્વપ્ન સિધ્ધ થઈ શકે.'
+ ૧૦૨૧
શ્રી પ્રેમવિજયજી મહારાજ તે વિશેષ રીતે ત્રિભુવનની ચેાગ્યતા પરખી ગયા હતા. એથી વિઘ્ન આવે, તે એના સામના કરવાની તૈયારી પૂર્વક દીક્ષાદાન કરવા તે ઉત્સાહિત હતા. પાષસુદ તેરસને દિવસ સ` શ્રેષ્ઠ હતા. વડાદરામાં દીક્ષા થાય, એમ ન હતી. પૂ. ઉપા, શ્રી નીવિજયજી મહારાજ જ છુસર બિરાજમાન હતા. એક એ દિવસની વિચારણા બાદ બધુ ચેઠવાઈ ગયુ. કોઠારી કુટુંબે કકુના ચાલે કર્યાં. અને ત્રિભુવને જ બુસર તરફ્ પ્રયાણ કર્યું. વડોદરા માસરરાડની ૨૦ પાદરા થઈને જ પસાર થતી હોવાથી પેાતાને કાઈ જોઈ ન જાય, એ માટે પાદરા આસપાસના પ્રદેશમાં સીટની નીચે સૂઈ જઈને ત્રિભુવન રાતે આઠ વાગે માસરરોડ પહેાંચ્યા.
માંસરરાડથી જ બુસર છ માઈલ દૂર થતું હતું, રાતના સમય હતા. અને મનમાં, ખીક પણ લાગતી હતી. એથી જ બુસર જતા એક બળદગાડાની પાછળ પાછળ ચાલત સત્તર વર્ષના ત્રિભુવન પગે ચાલીને લગભગ રાતે અગીઆર વાગે જ મુસર 'પહેાંચ્યા. ઉપાશ્રયમાં જઈને પૂ. ઉપાધ્યાયજી મહારાજને એણે ગંધી વાત કરી. ઉપાધ્યાયજી મહારાજે ત્રિભુવનને સૂર્ણ જવા જણાવ્યુ.. શતે સાધુને ઉઠાડીને એમણે કહ્યુ કે, કાલે સવારે જ આપણે આમાઇ જવાનુ છે, અને પોષ સુદ તેરસે ત્રિભુવનને દીક્ષા આપવાની છે. સૂતેલા ત્રિભુવને આ સાંભળ્યુ. અને એને આનંદ થયા કે, હવે ચોકકસ આ મુર્હુત
સવાઈ જશે.
પોષ સુદ બારસની સવારે પૂ. ઉપાધ્યાયજી મહારાજની સાથે ત્રિભુવન પણ જજીસરથી વિહાર કરીને આમાદ આવ્યા, મેડીવાર ખાઇ લઇનાથે આવેલા એક બહેન જીિવનને ઓળખી ગયા, એમણે પૂછ્યું : 'સબુડા ! તું અહી' કયાંથી ??
ત્રિભુવનનું હુલામણું નામ સમુ હતું. સમુડાએ ચાગ્ય જવાઅ વાળીને એ મહેનને વિદાય કર્યો. એ બહેન ત્રિભુવનના સગા હોવાથી પૂ. ઉપાધ્યાયજી મહારાજ ચિતિત થઈ ગયા કે, આ ગામમાં પણ ત્રિભુવનને દીક્ષા ન આપી શકાય. આ વાતની જાણ થતા જ ત્રિભુવન ભાંગી પડચા. એણે શ્રી મંગળવિજયજી મહારાજને કહ્યું : આપશ્રી આ મુહૂર્ત સચવાઈ જાય, એવું. કઈક કરા,