Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ :
' : હ૭૫
૯૭૫
ભૂતકાળમાં અનેક મહાપુરૂષોને ઘણી ઘણી તકલીફ પડી છે, આફત આવી છે, અરે ભગવાન મહાવીર સ્વામી ઉપર અનેક ઉપસર્ગો આવ્યા છે. પણ કયાં ભગવાને પોતાની જાતના થયેલા અપમાનને આવી ભાષામાં કયાંય રજુ કરી હોય તે તે શાસ્ત્ર જણાવો! આ બેય સ્થાનની વાત ઠેર ઠેર કહી છે. તે ગોડીજીની વાત કેમ દબાવે છે ? મુંબઈના ચાર માસના રેકાણુ છતા તે ઉપાશ્રય કેમ પાવન નથી કર્યો? તમે બધા એક છે અને સાડા પંદર આનીમાં એમને પણ તમારી સાથે ગણે છે ત્યારે તમે ત્યાં કેમ એકાદ રવિવારની શિબિર ન ગોઠવાવી શક્યા? એ બહાર પાડશે?
આ. રામચંદ્રસૂરી મહારાજે પૂ. કલાપૂર્ણસૂરીજીના સાદવીજીઓને ભેળવીને : • લઈ લીધી'! પૂ. સા. શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ.ને એક વખત મળો, એ ભેળવાઈ જાય
તેવા છે કે નહિ તેની તપાસ કરે, એમને સમુદાય તપ-ત્યાગ-સ્વાધ્યાય-અભ્યાસમાં કેટલે લીન છે તે તપાસે કરછ વાગડમાં પણ એવા ગામે કે આગેવાને છે કે પૂ. કનકસૂ મ.ની સિદ્ધાંતિક પરંપરા તેમના પરિવારે તેડી તે ગમ્યું નથી અને હજી તેમની સાથે રહેલા ઘણુ સાધુ-સાવીને તે ગમતું નથી તે તપાસ કરવી તમારે માટે જરૂરી. કોઈના ઉપ ૨ ભલા–ભેળાના લેબલ મારતાં પહેલાં તથ્યની તપાસ આપના જેવા જવાબદાર સાધુએ પ્રથમ કરવી જોઈએ કે એ ગૃ૫ છાએ જોડાયું છે કે કેઈના દબાણથી ભોળવાઈને જેડાયું છે ?
બાકી આપે અને સંમેલને શું કર્યું છે? પૂ. આ. મિત્રાનંદસૂરીજીના શિષ્ય પૂ. પં. શ્રી હેમરત્નવિ. મ.ને ગુરુથી છૂટા કેણે પડાવ્યા? પૂ. આ. કનકપ્રભસૂરીશ્વરજી અને પૂ. આ. શાંતિચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાંથી આ સેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય અ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને સમુદાયથી ગુરૂથી કે છૂટા પડાવ્યા? પૂ. બાપજી મહારાજના શિષ્ય અને આ.. વિબુધપ્રભસૂરીજીના ગુરૂભાઈ પૂ. આ. ભદ્રકરસૂરીજીને કોણે ખેંચ્યા ? આ બધે પ્રતાપ કેને છે? આ બધી પ્રવૃતિ કેને આભારી છે? કેણ, કાવાદાવા-માયા-પંચ રચે છે. અને એમાં જ રમે છે ? તે ખુલાસે હવે પછીના પ્રવચનમાં કરશે ?
જૈન શાસનમાં અનેક મહાપુરૂષે જ્ઞાની-થાની-વિદ્વાન-વક્તા થઈ ગયા. કઈ મહાપુરૂષોથી આવેશ અધિઈમાં યથા તથા બેલાયું નથી. ઘણા મહાન પુરૂષોના ગ્રંથના ” સર્જનમાં કયાંય અગ્ય ભાષામાં લખાયું નથી. કોઈ મહાપુરૂષના વ્યકિતત્વને હણ- , વાની કોશીષ કરાઈ નથી કાદવ ઉછાળવાની કલીષ્ટ પ્રવૃતિ મહાપુરૂષની નિંદા કુથલીથી : જ લચલગતા પ્રવચનેથી પ્રાપ્ત શું થઈ શકશે ? સરવાળે અન તકલ્યાણકારી જૈન શાસન ઉપર જ લોકોને ફટકાર વરસસે લેકેને થશે કે ધર્મમાં પણ આટઆટલા ઝઘડા?