Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૫ :
: ૯૮૩ સ્થાને મળી જશે. અને સ્થાને પડાવવાજ એમની સાથે તમે સંધી કરી છે તે તમારું ષડયંત્ર ખુલુ પડી ગયું છે અને એથી જ સામો પહા પણ સાવધ થઈ ગયો એટલે પાછા બે તિથિવાળા સાથે સમાધાનની ભૂમિકા પર આવ્યા. આ તે તમે જેમની સાથે સમાધાન કર્યા છે તેમને અંધારામાં રાખીને વાટાઘાટે ચલાવીને એમને આપેલા વિશ્વાસ ને દ્રોહ કરી રહ્યા છે. અને તમારી અવિશ્વસનિયતા એક તિથિ પક્ષને પણ સમજાઈ ગઈ છે.
તમારી હાલત હાલમાં હિંદુસ્તાન પાકિસ્તાનના ભાગલા પછીના પાકીસ્તાનને ટેકો આપવા અત્રેથી ગયેલા મુસ્લિમ જેવી છે. ત્યાં તેમને મુજાહીરો તરીકે-બહારથી આવેલા તરીકે જ ઓળખે છે. બીજી કક્ષાના નાગરિક તરીકે તેમને ગણે છે. તમારી હાલત સંમેલનમાં જોડાયા પછી આવા તો જેવી થઈ ગઈ છે. એથી તમે વધારે અકળામણ અનુભવે છે.
એક સામાન્યજન પણ ન બોલી શકે તેવી સાધુ તરીકે ઉશકેરણી જનક, અવિવેકી ભાષામાં તમે જે પ્રવચનમાં આગ એકી રહ્યા છો એ પેદા કરાયેલી આગ અમને કંઈ જ નહિ કરી શકે. ભેંસના સિંગડા ભેંસને જ ભારી પશે.
ગરી માટે આપને હવે હેત ઉભરાયું છે તે સારૂ છે. પણ દેવદ્રવ્ય માંથી ગરીબોની સેવા કરવાના બદલે તમારા તપોવનમાં બે કરોડ રૂપિયા ફીકસ પડયા છે તેમાંથી કરે. ત્યાં તે ગરીબ વિદ્યાર્થીનું કઈ સ્થાન નથી. બીચારા ગરીબેને કેવા. ઘકારાય છે અને શ્રીમંતને સાત હજાર ફી આપનાર કેવા તરત દાખલ થઈ જાય છે. એના સુરતના જ બે કિસ્સા છે. કતારગામમાં એક શ્રાવકે આપની કેટલી પગચંપી કરી છતાં તેને ધિટ્રાઈ પૂર્વક નાં કહી દીધી. પેલે બિચારે વરસે સાત હજાર કમાતો નથી એની પાસેથી સાત હજારની ફી માંગવામાં આવે તે એ કયારે તપવનમાં દાખલ કરી
ઝઘડીયા ગુરૂકુળમાં દઢસે વિદ્યાર્થી છે. જે સંપૂર્ણ ફી ઓફ ચાર્જમાં રાખે છે જયારે તમે આટલી બેંક બેલેન્સ હોવા છતાં, બધાને મફત ભણાવે તે પણ ભણાવે શકાય તેવી સરતા હોવા છતાં ગરીબોને પ્રવેશ નથી આપતા એ તમારી ગરીબ પ્રત્યેની ભક્તિ છે ? સદ્દભાવના કે કરુણા છે ?
૮
( ક્રમશ: ).