Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
------ -
ચિરંતનાચાર્ય વિરચિત
*
રીત :
&
થી
પ ચ પ ત્ર
---ાન9r
- ભાવાર્થ લખનાર ... | – મુનિરાજ શ્રી :
પ્રશાંતદશન વિજયજી મ. | . [ ક્રમાંક-૨ ]
(
[મૂળ અને ભાવાર્થ]
પ્રથમ શ્રી અરિહંતદેવના શરણનું સ્વરૂપ કહે છે. ' ,
जावज्जीवं मे भगवंतो परमतिलोगनाहा, अणुत्तरपुन्नसंभारा, खीणरागदोसमोहा, अचिचिंतामणी, भवजलहिपोआ, एगंत सरणा, अरहंता सरणं ।, -
અન તન્નાનાદિક સમગ્ર વર્યાદિક વડે યુકત, ધર્મને વેગ પમાડવા વડે અને પ્રાપ્ત ધર્મના રક્ષણ વડે ત્રણે. જગતના જીના સર્વોત્તમ નાથ, શ્રી તીર્થંકર નામ સ્વરૂપ સર્વોત્તમ પુણ્યના સમુહવાળા, સર્વથા રાગ, દ્વેષ અને મોહથી રહિત, , ચિંતવ્યો વિના પણ અપવગ અર્થાત મને આપનાર હોવાથી અચિંત્ય ચિંતામણિ રતન સમાન, સંસાર રૂપી સમુદ્રમાંથી તારનાર હોવાથી પ્રવહણ-જહાજ સમાજ, તથા બધા જ આશ્રિતેનું એકાંતે હિત કરનાર હોવાથી, એકાંત શરણ કરવા ગ્ય એવા તેમજ અહંત.
એટલે કે અશોકવૃક્ષાદિ આઠ મહાપ્રાતિહાય રૂપ પૂજાને ચગ્ય એવા આ અતિ ભગ વંતેનું મારે જીવન પર્યત શરણ છે.
હવે શ્રી સિદ્ધભગવંતના શરણનું સ્વરૂપ કહે છે– . तहा पहीणजरामरणा अवेअकम्मकलंका पण?वाबाहा, केवल नाणदंसणा सिद्धिपुर निवासी निरुवमसुहसंगया सब्बहा कयकिच्चा सिद्धा सरणं ॥
તથા જન્મ, જરા-મરણાદિથી રહિત, સર્વથા કર્મના કલંક રૂપી મલેથી રહિત, સર્વથા બધી બાધા-પીડાઓથી રહિત, કેવળજ્ઞાન અને કેવળ દર્શનને ધારણ કરનારા, મુકિતપુરીમાં એટલે કે સિદ્ધશીલામાં રહેવાવાળા, અનુપમ એવા આત્માના સુખ સાગરમાં મગ્ન, સર્વથા કૃતકૃત્ય થયેલા એવા શ્રી સિદધભગવંતેનું મારે નિરંતર શણ છે.
હવે ત્રીજા થી સાધુભગવંતના શરણનું સ્વરૂપ કહે છે. "
तहा वसंतगंभीरासया सावज्जजोमविरया पंचविहायार जाणगा परोवयारनिरया पउमाइनिर्दसणा झाणाज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं ।।
તથા પ્રશાન્ત અને ગંભીર આશયવાળા એટલે કે જે એના ચિત્તના પરિણામ સાત્વિના-ક્ષમાના નથી. અત્યંત શાંત અને અગાધ હોવાથી ગંભીર હોય છે, જેઓ