Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4 ૯૨૮ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
{ પ્ર– ગુરૂએ જ્યારે આજ્ઞા આપી ત્યારે સમજદાર હોય પણ પછી સમજ ચાલી છે જાય અને ગુરૂની ગેરહાજરી હોય છે? છે. ઉ– તે તે ય ડૂબી જવાના. જેવી તમારી હાલત તેવી તેની હાલત તમે આ પુણ્યથી મળેલ દુનિયાનું સુખ મજેથી ભોગવી દુર્ગતિમાં જવાના તેમ અરે. માન-પાના છે દિમાં મજા કરી, તમે “સાર કહે માટે ભગવાને ન કહ્યું હોય તેવું બે લી, તમારા
કરતાં મેટી દુર્ગતિમાં જવાના. જાણીને પાપ કરે તેની વધારે મૂંડી હાલત થાય. છે આ તે ભગવાનની ગાદી છે, ભગવાને કહેલ કહેવાનું છે, પોતાના ઘરનું કશું ન કહેવાનું નથી. મને પશુ પૂછે કે, શાના આધારે કહે છે ? તે મારે તેને શાસ્ત્રમાંથી 8 - કે આધાર બતાવ પડે. હું કહું છું” તેમ ન કહેવાય. આ શાસનના સ્થાપક શ્રી અરિ. ? હું તો પણ એમ કહે છે કે- “અનંતા શ્રી તીર્થકરદેએ જે કહ્યું છે તે હું કહું ! છું અને ભવિષ્યમાં થનારા અનંત શ્રી તીર્થંકરદે પણ આમ જ કહેવાના છે.” છે.
- સુખ શું છે? તે વાત સમજાવતા આ મહાત્મા કહે છે કે, મેક્ષ સુખ તે જ છે સાચું સુખ છે. તે વિનાના બધાં જ સુખ દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખ નુબંધી છે. છે તે સુખને સુખ કોણ કહે ? ગાઢ મિથ્યાદ્રષ્ટિ હોય તે.
- શ્રાવક સુખી હોય અને પૂછીએ કે- તું સુખી છે? તે તે કહે કે- “મહારાજ! છે છે સંસારમાં શું સુખ છે? સંસારમાં કેઈ સુખી હેય? પાપથી જીવીએ છીએ.” આવું છે
હયાથી કહેનાર શ્રાવકે જોઇએ છે. હું સુખી છે તેમ જ કહે છે તે પ્રાવક નથી. આ છે શ્રાવક તે ઘરને કતલખાનું માને. ગૃહસ્થાવાસને નરકાવાસ માને. ગૃહસ્થ પણું કર્યું માંડે? કામ–ભેગ વિના ન ચાલે છે. તે દુ:ખથી માંડે કે મજાથી માંડે? મન થી માંડે તે તે શ્રાવક નથી. તમે ઘર-પેઢી મજાથી કરે છે કે દુખી હયે કરે છે? તમારાં છે ૧ વખાણ કરનારા તમને ફાંસીએ ચડાવે છે તે વાત સમજાવવી છે.
જાણકાર જીવ જ ધર્મનું ફળ પામે, અજાણ છવ ન પામે તે વાત હદ પછી
-
-