Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ એક ૪૧ તા. ૨૦-૬-૯૫ :
સમાધ પ્રકરણમાં બતાવેલ ત્રણ પ્રકામાં જ સમાવિષ્ટ કરવું ોઇએ. અને તે મુજબ એને ઉપયોગ કરવા જોઇએ, એવા આગ્રહ કાઇ શાસ્ત્રકારે એ સેવ્યા નથી. આ લેખકશ્રી આદિને ક્ષેત્રે આગ્રહ રાખવા હાય આપણે ર કરીશુ
ઉ તમે જવાબ માંગે જ છે. તા આપી દઉ છું: અશકત સ્થળામાં દેવદ્રવ્ય થી પૂજારી આદિ રાખીને પણ પ્રભુ પૂજા કરાવવી પણ પૂજા બંધ ન રાખવી. એવુ તેાતા વિ.સ. ૧૯૯૦ના સમેલને ઠરાવેલુ હાવાથી કાઈ એની સામે હાહા મચાવતું જ નથી. અમે પણ એને વિરોધ કરતાં નથી. આ વિષયમાં લેખકશ્રી પે-તે ફેગઢ હાહા કરી રહ્યા છે. શિલ્પી-સલાટાના સવાલ ઉઠાવીને, સંમેલને ઠરાવેલાં દેવદ્રવ્યના ઉપચેગની સરખામણી સલાટાની તિજોરી એ છલકાવી આપતાં દેવદ્રભ્યની સાથે કરીને લેખકશ્રીએ સુખદ આંચકા આપ્યા છે ! હા, આ બન્ને સામે અમારા વિરાધ છે જ. લેખશ્રીને અમારા વિરાધના અવાજ ન સભળાયા હોય તેા હવે સાંભળી લે.
પ્ર॰ સમેલનીય ઠરાવમાં કરેલી વ્યાખ્યા અને આ લેખકશ્રીને કરેલી કલ્પિત દ્રવ્યની વ્યાખ્યામાં તમને તફાવત નથી લાગતે
અર્થ
- ઉ॰ સુમેલને તે ગાથાના શબ્દોને પકડયા વગર જ કલ્પિત દ્રવ્યને કર્યા છે. ત્યારે લેખકશ્રીએ ગાથાના શબ્દો પકડીને અ કર્યો છે. એટલે બન્નેના અર્થામાં ભિન્નતા આવી છે. છતાં લેખકશ્રી ને સ ંમેલનની વક્રૂાદારી બતાવવાની હોવાથી વિશેષ / વચાર' કરતી વખતે લેખકશ્રી લપસી પડયા છે. સમેલન અને લેખકશ્રી : બન્નેમાં પિતદ્ભવ્યમાં સ્વપ્નાદિ મેલીઓની ભેળસેળ કરી હાવાથી એકેયની વ્યાખ્યા માનવા જેવી નથી અને એથી જ બન્નેના લખાણામાં આવતા વિધાની પણ ચિંતા કરવાની જરૂર રહેતી. નથી.
: ૯૩
પ્ર॰ જેએ સ્વદ્રષ્ય ખર્ચાવાનું શકય ન હાય તેવા સ્થાનમાં પણ પૂજારીન પગારદિને નિષેધ કરે છે અને હૈડા મચાવે છે, તેઓ શિલ્પી અને સલાટીની તિજોરીઓને છલકાવી આપતો દેવદ્રવ્ય માટે કેમ કદી અવાજ પશુ કરતાં નથી ?' (પૃ-૧૭૦) આને જવાબ આપો.
પ્ર૦ ધણા વર્ષોથી કેટલેય ઠેકાણે સ્વપ્ન દ્રવ્યની આવક સંપૂર્ણ સાધારણમાં કે ૧૦ આની યા ૬ આની સાધારણમાં જતી હતી ત્યારે પણ એની સામે સાળે ય અતી રકમ દેવદ્રશ્યમાં ચાલુ રાખવાનું કાર્ય તે શ્રમણાએ કહ્યુ જ છે. નિરક ભયે ઉભા કરીને સમેલનના શ્રમણાને બદનામ કર વાની વાત બિલકુલ ઈચ્છનીય ન ગણાય' (૩-૧૭૧) આ રજુઆત સાચી છે ?
- ॰ આ રજુઆત સાચી હતી હશે, ભલા માણસ, આ તે ગેરમાર્ગે દોરવાને પ્રયાસ છે. સ્વપ્નદ્રવ્યની આવક સ ́પૂર્ણ ૧૦ કે ૬ આની સાધારણમાં લઈ જવાની