Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દેવદ્રવ્ય અંગે પૂ. શ્રી સાગરજી મ. નું માર્ગદર્શન ago
સાગર સમાજના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા પૃષ્ઠ ૯૪
૧. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે (ઉછામણી પૂર્વક) ઈન્દ્રમાલાદિક લેવાં, ઉછામણીપૂર્વક આરતિ ઉતારવી વગેરે ઉપદેશ સાધુઓના હોય છે જ. દેવદ્રવ્ય કે તેની આવકના નાશને પ્રસંગ ટાળવા જિનકલપી સરખાયે પણ પ્રયત્ન કરવાનું છે. ૬૩૧ (સમય)
સિદધચક્ર વર્ષ ૨ અંક ૩ પૃ. ૭૦ સમાલોચના
વીત્યવાસીઓથી પહેલાં દેવદ્રવ્ય શબ્દ જ ન હોતે એમ કહેનારા શ્રીનિશીથ અને બૃહતક૯પ વગેરેમાં કહેલ દેવદ્રવ્યરક્ષણના સંગનાદિત એટલે શાસનના આવશ્યક કાર્યને જાણતા કે માનતા નથી એમ ચોકકસ સમજાય છે. ને તેવાએ પિતાને અવાજ બહાર પાડી શ્રધાળુઓને માર્ગે ચૂકવે છે. માટે શ્રદઘાળુઓને તેવા સમયના નામે સડતાના અવાજને ઉવેખ જ ઉચિત છે. ૫
દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણનું ફળ, ત્યવાસીઓ તરફથી નથી કહેવાયું; પણ રીત્યવાસીઓની અધમવૃત્તિને જમીન દેસ્ત કરનાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી ઉપદેશપદ સંબધ પ્રકરણને શ્રી ડશજી જેવા ગ્રંથમાં વાસ્તવિકપણે જ જણાવેલ છે. માટે કંઈપણ તેને નાશ કે ઉપેક્ષા કરે કે ખાઈ જવાને માટે આડી કહ૫ના કરે તે શાસ્ત્રની શ્રદધાવાળાઓને અદ્રષ્ટવ્યમુખ જ છે. આપના
Kર એક હાર્દિક વિનંતિ કરી મુકિતત જૂન ૧૯૫ ના અંકમાં પૃ. ૧૬ ઉપર
પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. જણાવે છે કે-“તે નિર્ણય ૨૦૪૪ના સંમેલનના ૨૧ આચાર્યોએ અનેક શાસ્ત્રાધાર સાથે કરેલા છે તેમણે તે અંગે સર્વાનુમતે કરેલા ઠરોને પ્રવકતા છું” આવું લખાણ છે.
અને પૃ. ૧૭ ઉપર આ. વિજયષસૂરિ મ.ની સહીથી આપેલ જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે- “સં. ૨૦૪૪ના શ્રવણ સંમેલનના ૨૧ ભવભીરૂ ગીતાથ સુવિહિત આચાર્ય ભગવંતે એ મળીને કરેલા શાસ્ત્રાધારિત ઠરાને આધારે લખાયેલ “ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક અંગે”.
આ લખાણુના સંદર્ભમાં ૫ ૨૧ આચાર્ય ભગવતેથાથી સંમેલનમાંથી તે તે સમયે વર્તમાન પત્રોમાં જાહેરાત કરાવવા દ્વારા છૂટા થઈ ગયેલ પુ. આ વાર્ય ભાગવતને એક અતિ નમ્રભાવે વિનંતિ કરું છું કે- “આપશ્રીના સંમેલનમાંથી છૂટા થઈ ગયા અંગેની જાહેરાત આવી ગયા છતાં હજી પણ સંમેલન તથા “ધામિક વહિવટ
( અનુસંધાન ટાઈટલ ૩ ઉપર )
સચના - આ પછી
અંક નં. ૪૩+૪૪ તા. ૧૧-૭-૯૫ના પ્રગટ થશે.