Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન રામાયણના પ્રસંગો
-શ્રી ચંદ્રરાજ
૩૫. આખરે ભરતના રાજ્યાભિષેક.
ભાગ્ય વિધાતા અને રાણી કેયી ઉપર આક્રાશ વરસાવનારા નગરજને રામ, લક્ષ્મણુ, સીતાના ચાલ્યા જવાથી કષ્ટદાયી દશાને પામ્યા. અને અત્ય ́ત અનુરાગથી નગરજના પણ નામની પાછળ ચાલ્યા.
ચેાધાર રડતાં રાજા દશરથ પણ અ ત:પુરના પરિવાર સાથે જલ્દીથી રામની પાછળ જવા લાગ્યા. નગર આખુ જાણે રામ વિના રહી ન શકતુ હોવાથી રામની પાછળ ચાલ્યુ.
માતા-પિતા અને નગરજંનેને પાછળપાછળ આવતાં જાણીને રામચંદ્રજી આગળ વધતા અટકી ગયા. અને વિનયપૂર્ણ વણી વડે કેમે કરીને દરેકને નગર તરફ વાળ્યા. અને પછી રામચ'દ્રજીએ વધુ ઉતાવળે વન તરફ ચાલવા માંડયુ.
પાછા,
ગામડે-ગામડે અને નગર-નગરે વૃધ્ધા અને શ્રોષ્ઠિરત્નાએ પેતાને ત્યાં રહેવા રામચ'દ્રજીને વિન`તિ કર્યા કરી, પણ રામચંદ્રજી કાંય રોકાયા નહિ. વચન ઉપર અવિહડ વિશ્વાસ સ'સારથી ભાગી છૂટવાની ઇચ્છા સઘળાં ય સુખ માત્ર દુઃખ રૂપ લાગે એટલે આત્મામાં સાચા ભાવે ઉપશમ
થાય
થયા
આ તરફ ભરતે છેવટે રાજ્ય તે લીધુ જ નહિ પણ ઉપરથી ભ!ઈના વિરહથી પીડા પામેલે તે પોતાની અને કંકુયીની ઉપ૨ આદેશ કરવા લાગ્યેા. આથી પ્રજયા માટે ઉત્સુક બનેલા દશરથ રાજ્યએ સામન્ત્ર અને સિંચવાને લક્ષ્ણુ સહિત રામને રાજય સભાળી લેવા માટે પાછા એલાવી લાવવા મોકલ્યા,
પશ્ચિમ દિશા તરફ જતાં રામને શેાધી કાઢીને સામન્ત સચિવાએ રાનાંની આજ્ઞાપૂવ ક રાજ્ય તરફ પાછા ફરવા દીન વદને મ ચંદ્રજીને વિનંતિ કરી, પરંતુ રામચંદ્રજી પાછા ના ફર્યાં. અને સામન્તાને નગર તરફ જવનું કહેવા છતાં કાઇપણ રીતે રામ પાછા ફરશે તેવી આશાથી તેમે રામચ'દ્રની પાછળ-પાછળ
જ ચાયા.
હવે ઘણું ચાલ્યા પછી રામચંદ્રજી એક વિશાળ વૃક્ષ નીચે બેઠ, અને સામ ન્તાદિને કહ્યુ કે-તમે લેકે હ. અહીંથી પાછા ફા. કેમકે અહીંથી હ કષ્ટદાયી
પછી
હીયામાં સાચી દયા પેદા થાય છે, તે પછી અને ધર્મ જ તારક લાગે, પછી આ સસારના અને એક માત્ર મેક્ષ સુખની જ ઈચ્છા થાય.
આવે.
(કૅમશ:)