Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
'सिद्धस्स सुहो रासी सव्वद्धापिड़ितो जइ हवेज्जा । सोऽणतवन्गभइतो सव्वागासे न माइज्जा ।।९८२ ।। '
શ્રી સિદ્ધ ભગવાનું જે સુખ છે તે સુખના સમુદાયને, સઘળા થ કાલના સઘળા ચ સમયે વડે ગુણતાં અન‘તવગ રૂપ થવાથી સઘળાય આકાશમાં માતુ નથી તેવુ ́ અનંતગણું સુખ છે.
,
કહેવાય છે કે-કાઇ
આ વાત માત્ર તેમના અનુપમ અનતાનંત સુખને સમાવવા પૂરતી છે. બાકી શ્રી સિધ્ધ પરમાત્મા તે નિયત દેશમાં જ રહેલા છે. લેાકમાં પણ માણસને અમૃતના આસ્વાદ સમાન તૃપ્તિને અનુભવ થાય તે તે કહે છે કે, જગતના બધા ખાદ્ય પદાર્થો કરતાં પણ આમાં મને એવા આસ્વાદના આનંદ આવ્યા છે જેનું વર્ગુન પણ ન થાય.
પ્ર : ૨૭૪–માક્ષ સુખની નિરૂપમતાને જણાવનારૂ શાસ્ત્રીય દૃષ્ટાંત જશુાવે. ૩ : મોક્ષસુખની નિરૂપમતાને જણાવનાર શાસ્ત્રીય દૃષ્ટાંત બિલનુ છે. તે આ
પ્રમાણે છે.
'जह नाम कोई मिच्छो नगरगुणे बहुविहे वियाणंतो । न चएइ परिकहेउं उवमाइ तहिं कसंतीए । '
(આ. નિ. ગા. ૯૮૩ )
એક માટા અરણ્યમાં એક ભિન્ન વસે છે. એક વાર એક રાજા અશિક્ષિત અશ્વથી પેાતાના પરિવારાદિથી છુટા પડેલા તે અરણ્યને પામ્યા. ભૂખ-તરસથી આકુલ-વ્યાકુલ થયેલા, અત્યંત શ્રમિત એવા તે રાજા તે ભિન્ન વડે જોવાય. રાજાની આગતા-સ્વા ગતાદિ કરી, સ્વસ્થ કરી નગરમાં લઇ જવાયા, પેાતાના વિતદાતા છે એમ માની, રાજા પણ તેને નગરમાં લાવ્યા અને ઉપકારી છે તેથી તેને શ્વેતાની જેમ જ રાખે છે. પાંચેય ઇન્દ્રિયાના અનુકૂળ-મનગમતાં વિષાના ભાગવટામાં કાળને પસાર કરે છે. એક વાર તેને અરણ્યમાં જવાનું મન થયું. રાજા વડે પણ વિસર્જન કાર્યàા તે અરણ્યમાં ગયા તે વખતે અરણ્યવાસીઓ તેને પૂછે છે કે, નગર કેવુ હાય છે, ત્યાં કેવુ... કેવું સુખ ભોગવ્યું ? અનુભવવા-જાણવા છતાં પણ ઉપમાના અભાવે ખેાલી શકતા નથી-સમજાવી શકતા નથી. તેની જેમ ઉપમાના અભાવે ઉપમાતીત અને વચનાતીત અનુપમ એવુ
શ્રી સિધ્ધ પરમાત્માનું સુખ છે.
આ રીતના સ્વ-સ્વભાવમાં જ મગ્ન હાવાથી સર્વકાલતૃપ્ત, અતુલ, સદા ઉત્સુ કતા વિનાના નિર્વાણને પામેલા એવા શ્રી સિદ્ધભગવંતે શાશ્વત અને અન્યબાધ એવા સુખમાં મગ્ન છે.