Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૩૨ તા. ૧૧-૪-૫ :
એજ કારણે અનંતજ્ઞાની પરમષિઓએ આજ્ઞાના વિભાગ પાડયા અને લાયકાત સબ જુદી જુદી ખાજ્ઞા કરી.
: ૭૪૭
સસ્પેંસરના રસિયાથી તા ખાન પૂર્વક નાનામાં નાના સાધુની વાત પણ ન સાંભળી શકાય, કારણ કે એની વાતમાં પણ ઈંક્ષા હૈાય જ. માટાની વાતમાં માદ્રી જ વાતા હોય, જેમ વાણીયાની વાતમાં પૈસે તા હોય જ, તેમ શ્રી જિનેશ્વર દેવના શાસ નને નાનામાં નાના સાધુ પણ સ`સાને ખાટા જ કહે. જો કેઇ પાટ ઉપર બેસીને સંસારને સારા કહે, તે એ આ શાસનને સાધુ નહિ ! વેશ હોય તા યે કહી દેવાનુ કે—એ બીજા, એ અમારા સાધુ નહિ !' જેમ મંદિરમાં ભગવાનની મૂર્તિ પાસે સ્ત્રી.. બેસાડેલી હાય તા કહેવુ પડે કે-એ અમારા દેવ નહિ પણ બીજાના, તેમજ અહી પણ
કહેવાય.
જો કાઇ સાધુ પાટે બેસીને પાપમય કારખાનાં ખેલવાની, આરભ-સમારભની ૐ વકીલ બંનાવવા વગેરેની વાતે કરે, તે પૂછવુ કે-આપ કાણુ છે ?' અને એમને કહી દેવુ કે-- અમને પૈસા કમાતાં, ભેગ ભાગવતાં, પરણતાં, વરઘાટે ચઢતાં બહુ વડે છે; સ'સાર તા અમને ખુબ ગમ્યા છે; એમાં જો તમારે અમને જોડવા હોય તે તમે ગુરૂ થવાને લાયક નથી; અને જો ગુરૂ જ થવુ' હાય તે। અમારે એ શૈખ ઉડા !' વળી વધુમાં કહે! કે–અમે સાગરમાં તે પડેલા છીએ, અમને બચાવા, જો અપાય ત સ્ટીમર આપે, તે ન અપાય તેા લાકડાની હાડી આપેા, તે ય ન અપાય. તા લાકડાના કકડા આપેા, પણ અમારી ઉપર પથ્થરની શિલા ન નાખેા !” પથ્થરની શિલા નાખનારને તા ખૂની જ કહેવા પડે ને ? ખરેખર, સ`સાર એ સાગર છે, એમાં સવિરતિ એ સ્ટીમર છે, શિવરતિ એ લાકડાની હોડી છે અને સમ્યક્ત્વ એ લાકડાના ટુકડા છે તથા અથ કામ એ પથ્થરની શિલા છે. ડુખતાએ માંડમાંડ હાથ હલાવી ઊંચા આવવા મથતા હાય, ત્યાં ઉપરથી પથ્થરની શિલા નાખે ત્યાં શું થાય?
સભા-એવા પાછા ઉપકારી ગણાવા મથે છે.
ઉ-એ જ દુ:ખ છે, માટે તા ખેલવુ પડે છે. તમે એમને કહે। કે- અમારી પાસે તરવાનુ' સાધન નહિ હોય તેા ઉછાળા મારીને આવશું, પણ મહેરબાની કરીને તમે ઉપરથી પથ્થરની શિલા ન નાખો. પાપમાં જોડનારા તમારાથી તે બજાર વચ્ચે ઊભા રાખી માથાં કાપનારા દુશ્મન સારા; પણ તમે તે ચરણમાં ઝુકાવી હાથ ફેરવી ફેરવીને અંન તાભવની કતલ કરનાર છે. માટે મહાભૂ'ડા !'
ઝુકાવી અને માથે
( નવપદ દર્શીન પુસ્તકમાંથી }