Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૩૦ :
ના : શ્રી હન શાસન (અઠવાડિક) આયુષ્યને વિશ્વાસ નથી અને કરવા જેવાં કાર્યોમાં ઘણા અંતરાયે સંભવે છે, તેથી સાધુઓને વ્યવહાર સંમેશા વર્તમાન જેગપૂર્વક જ હેય છે.
૦ પાપને છે અને ચિત્તને વિશુદ્ધ કરે તેનું નામ પ્રાયશ્ચિત છે. તે અંગે શ્રી આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે –
"पावं छिंदई जम्हा, पायच्छित्तं तु भन्नइ तम्हा ।
पाएण वा वि चित्तं, विसोहइ तेण पच्छित्तं ॥" १५०८।।
જ કારણથી પાપને છેદ છે તેથી તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે અથવા પ્રાય:-ઘણા ભાગે ચિત્તનું વિશેધન કરે છે તેથી તે પછિત્ત-પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
ભાત-પાણીને લાભ દેશે અને કો અભિપ્રેત છે તે અંગે “બદ્ધવિધિપ્રકરણની ટીકામાં પૂ.આ. શ્રી રતનશેખર સૂમ જણાવ્યું છે કે .... "अत एवात्र पैदोर्लगित्वा इच्छकारि भगवन् ! पसाउ करी फासुएणं '
સળિકને મસળ-T[–ારૂમ-સામેણું, વનથ–શિવ-પાયjછેf, grદ
રી-વીટ--fસન્ના-લેંથામાં, સમસળેખ મયવં! જુવો વળ્યો! इति व्यक्त्या निमन्त्रणं च कार्यम् । ।
- ત્યાર પછી પગે લાગીને નીચેના પાઠપૂર્વક નિમંત્રણા કરવી- હે ભગવન્! આપની ઈચ્છા પ્રમાણે પ્રસાદકૃપા કરીને પ્રાસુક-નિર્દોષ, એષણીય-ગ્રહણ કરવા યોગ્ય એવા અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય એવા આહાર વડે, તથા વસ્ત્ર, પ્રતિગ્રહ-પાત્ર, કંબલ, પ છકરહરણ વડે, પ્રતિહાર-ગૃહસ્થાથી વાપરી પાછી આપવા જેવી વસ્તુઓ, પી-આસન, ફલક-પાટિયું, શય્યા, સંસ્તારક-સંથારિયા વડે તથા ઔષધ, ભૈષજય વડે અનુ વહ કરે.
૦ દરેક ક્ષિાના પ્રારંભમાં શ્રી ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું કહેલ છે –
"ववहारावस्सयमहा-निसीहभगवइ विवाह चूलासु ।
पडिकमणचुण्णिमाइसु, पढमं इरियापडिक्कमणं ॥"
વ્યવહારસૂત્ર, આવશ્યક સૂત્ર, મહાનિશીથસૂત્ર, ભગવતીસૂત્ર, વિવાહવિકા તથા પ્રતિક્રમણની શૂર્ણિ આદિમાં પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. - શ્રી મહાનિથસૂત્રમાં કહ્યું છે કે – "अपडिकताए ईरिवहिआए न कप्पइ चेव काउं किंचि वि चिइवंदण-सज्झायज्झाणाइ ।
પથ-પ્રતિક્રમણ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કાંઈ પણ કરવું કપતું નથી.