Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ નહwwwહજાર ૯૪૫જીવન 1 ગુરૂચરણસ્પર્શ ;
--શ્રી હિતકાંક્ષી જ જજ હા -- --હશowહ હહ આહ
હમણાં હમણા વિશેષ પ્રકારે ગૃહસ્થમાં દેખાદેખીથી ગુરૂમહારાજના ચરણસ્પર્શ કરવાની પ્રવૃતિ ચાલી પડી છે. વિવેક ચુકીને જે રીતે આ પ્રવૃત્તિ ચાલી પડી છે એ તે અવમેવ સુધારે માગે એવી છે.
ગુરૂચરણસ્પર્શ શાસ્ત્રવિહિત હેય તે તેને અપલાપ કરવાની બુદ્ધિ નથી. અવિવેક દુર થાય અને સાધુ ભગવંતેના આચારેનું પાલન થાય એ જ શુભ આશય છે. અવિવેકનું નિવારણ થાય અને આચાર પાલન થાય આ બે વાતમાં જ્ઞાની પુરુષને વિરોધ કદાપિ હોઇ શકે નહિ.
- આગ્રહમાં પ્રવેશ કરવા માટે જ્યારે ગુરૂની આજ્ઞા મેળવવી જરૂરી હોય ત્યારે તેમના ચણને સ્પર્શ કરવા માટે પણ આજ્ઞા મેળવવી જરૂરી ગણાય.
વંશન, વેયાવચ્ચ કે શુશ્રુષા (શરીરસેવા) ગુરૂની આજ્ઞા લઈને અથવા ઈચ્છા જાણીને કરાય તે યોગ્ય છે.
ગુરૂની આજ્ઞાને અભાવ અને અનિચ્છા હોય ત્યારે શિષ્ટજને તેમને પ્રતિકુળ હોય તેવું વર્તન કરે નહિ.
જિનશાસનમાં આજ્ઞાપ્રાધાન્ય : “સાજ ઘા” (ધર્મ આજ્ઞામાં છે. એ જિનશાસનનું પ્રધાન છે. તેથી શ્રમણ (સાધુ) કે શ્રાવકે આજ્ઞાને નજર સમક્ષ રાખીને, પોતાના પરિણામ અને વ્યવહાર બગડે નહિ તેને ખ્યાલ રાખીને પ્રત્યેક વ્યવહાર જેમ ગુરૂની આજ્ઞાપૂર્વક જ કરવાનું હોય છે. તેમ ગુરૂચરણને સ્પર્શ પણ તેમની આજ્ઞા લઈને અથવા ઈચછા સમજીને જ કર ઉચિત ગણાય, અન્યથા ભકિતભાવથી કર ચેલે ચરણસ્પર્શ પણ દેષરૂપ બને.
શિષ્ય સમાજના વ્યવહાર મુજબ પણ ગુરૂના ચરણને પશ ગુરૂની આજ્ઞા લીધા વગર કરે તે ઉચિત જણાતું નથી,
૩. ગુરૂમહારાજ ઊભા થઈને ચાલવા માટે પગ ઉઠાવીને ડગલું માંડી રહ્યા હોય એવા વખતે ગુરૂમહારાજને ખ્યાલ ન આવે તેમ ચરણસ્પર્શ કરાય છે. એથી ગુરૂમહારાજની સ્થિતિ પડી જવા જેવી બની જાય છે.
૪. ગુરૂમહારાજ માર્ગમાં ચાલી રહ્યા હાથ, ગોચરી-પાણી વહારવા માટે જઈ રહ્યા હોય ત્યારે પણ ગુરૂમહારાજને ખ્યાલ ન આવે તેમ આજુબાજુમાંથી અચાનક