Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અર :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભવોભવને વિષે આપે કંઈક છોની દયા કરી હશે અને આ ભવમાં પ
દયાના કરનાર સૂરિવ અમર રહે સૂરિપદને ભાભરનગરમાં મુનિસુવ્રત સ્વામીની શીતલ છાયામાં પ્રાપ્ત કરી ગચ્છાધિપતિ
ના ગુણથી શોભતા સૂરિદેવ અમર રહે.... શિપુને જીતવા માટે આપ સકા જગૃત રહેતાને ઇકોને સમતાભાવે સહન
કરતા સમતા સાગર સૂરિદેવ અમર રહો... ૨વસન યંત્રે બંધ પડયા પછી દેહ ૩૦ કલાક રહેવા છતાં બગડ નહિ તે
ચમત્કારી સૂરિદેવ સદા અમર રહે... રડી રહ્યો છે આપના ઉપકારને યાદ કરતા શિષ્ય પરિવાર એવા પરમ
જગમતીર્થ સવરૂપ રિવ સદા અમર રહે જીવનની પળેપળજેને આત્મોન્નતિ સાથે શાસન રક્ષાને પ્રભાવનામાં વાપરી છે
એવા શાસક રક્ષક સૂરિદેવ અમર રહો મનને પણ વશ કરી તન મનથી દિન દુખીઓ ઉપર પ્રતિદિન ઉપકાર કરાર
દયાપ્રેમી સૂવિ સદા અવર રહે... હાથમાં અજબને ચમત્કારિક પ્રભાવ હતું, જેના પ્રભાવે ધર્મકાર્યો સદા ચાલુ રહેતાં કે
જ તે ધર્મ પ્રભાવક સૂરિદેવ અમર રહે રાજ્ય પર રાજયમાં વિચરી અનેરી ધમ પ્રભાવના પ્રસરાવનાર દેશ દેશના
| વિજયવંત રિવ સદા અમર રહે.. જાયા હતા મણીબેન માતાનને બન્યા જિનશાસનના એવા શાંતિચંદ્ર સૂરિજીના લાડીલા
* કનકપ્રભ સૂરિવ સદા અમર રહે. સકલ વિશ્વનું હિતચિંતી હમેશા આત્મ સાધનામાં, સદા રકત રહેતા અધ્યાત્મગી
" સરિદેવ સદા અમર રહો દાન કર્યું છે જેને અને કેને સંયમનું અને આપી છે હિતશિક્ષા જેને એવા
સંયમદાતા સૂરિદેવ સદા અમર રહે. અંત સમયે પણ નવકાર મહામંત્રને મનની અંદર ટન કરનાર
સમતાભાવી, એવા સરિદેવ સદા અમર રહે. રમતા હતા સદા જે નિજાનંદની મસ્તિમાં અને બીજાને પણ આનંદ
આપતાં એવા ક્ષયાત્રી સરિદેવ સદા અમર રહો... રહે સદા અમને સ્વપ્નની અંદર દર્શન આપતાં અને રહે સદાને માટે
અમ જેવાને ઉદ્ધાર કરતા સૂરિદેવ અમર રહે હે શત શત વંદન હાડેજા ગામમાં સમાધિ વરનાર, ભાભરનગરના ભૂષણ ગચ્છાધિપતિ
વિજય કનકપ્રભ સુરીશ્વરજી મહારાજ સદા અમર રહો..