Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૫) હાલમાં પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાથે જ મુંબઈમાં વિચારતા હતા તે પં. શ્રી હેમરત્ન વિજયજી મ. એ “ચાલે જિનમદિર જઈએ” પુસ્તકમાં એક આખું પ્રકરણ સાતક્ષેત્ર વ્યવસ્થા ધર્મ દ્રવ્ય વ્યવસ્થા માટે લખ્યું છે તે અનેક આવૃત્તિમાં અને બીજે પ્રગટ થયું છે. તો તે પ્રકરણ માત્ર હાથ ઘસવા માટે લખાયું છે કે જેથી નવું કલ્પના અને વિકલાથી તૈયાર કરેલા “ધમિક વહિવટ વિચાર' પુસ્તકનું મહત્વ તેઓશ્રી આંકે છે? . (૬) પૂ.પાદ આ. ભ. શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મ. લખેલ “ટ દ્રવ્ય દેવદ્રવ્ય અનેક વિકલપને સ્પષ્ટ કરે છે અને શાસ્ત્રના વચનેના બરાબર અથે કરે છે તે લખાણ શું સંઘમાં માન્ય નથી? કે જેથી પૂપં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. ધાર્મિક વહિ. વટ વિચાર' પુસ્તકને નામે દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના વિનાશકારી ચાંચીયાગીરી જેવું પુસ્તક પ્રગટ કરે તેના જ પ્રચારમાં રાચે છે? '' આમ છતાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, તીથમાળ ઉપધાન માળ, રવપ્નની બેલી આરંભની બેલી, ઉપધાનના નકરા પહેલા પૂજાની બેલી વિ. બોલીઓને કલ્પિત કહી દેવ સાધારણ” બનાવે છે અને તેમાંથી અને પૂજારીને પગાર અને જેને અષ્ટપ્રકારી પુજના દ્રવ્ય જિલ ચંદન પુપ ધૂપ દીપ અક્ષત ફલ નૈવૈદ્ય] લાવીને પૂજા કરે. તેવું પ્રતિપાદન કરે છે તે તેઓ જ નિર્ણય કરે કે આ રીતે જે વ્યવસ્થા કરે તે જ સ ધમાં મારે ચાતુર્માસ કરવું- તે ખબર પડે કે તેમની વાતને કેનું સમર્થન છે?
તેમણે કોડપતિ કૃપણુતાને કારણે દેવદ્રવ્યથી પૂજા કરે તે પાપદોષ લાગે નહિ અને અયવસાય નિર્મળ થાય તથા સમકિત શુદ્ધ થાય. આવું પ્રતિપાદન તેઓશ્રી કરે છે તે સંમેલન કે સંમેલનમાં આવેલા પૂ. આ. ભગવંતના વિચારો નથી. પરંતુ સંમેલન ને નામે પોતાના વિચારો જ ફેલાવવાને કિમિ છે. છતાં તેમના અનુયાયીઓમાંથી ૨૫ ટકાને પણ તે વિચારને અમલ કરાવી શકે તેમ છે? તે અનુયાયીઓ તેઓશ્રીને પક્ષ, માત્ર રાગ કે પૂર્વગ્રહથી ખેંચે તેને બદલે મધ્યસ્થ અને સત્યશેલની દષ્ટિ રાખે તે ઘણા વિક ઘટી જાય તેમ છે અને દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય માટેના બેટા વિકલ્પોને અત થાય તેમ છે.
સંમેલનમાં કશવ છે કે જેનેર પાસે પૂજા ન કરાવવી અને વાસક્ષેપ પૂબ કરી સંતોષ માનવે તે તે ઠરાવ કેણે માન્ય કર્યો છે? છતાં તે માટે પૂ. પં. શ્રી મ. એક પણ શબ્દ બોલતા નથી તે વિચારવા જેવું છે.'