Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૦: તા. ૧૩-૬૫ :
. ઉ–હા, જરૂર કહેવું છે. ધર્મદ્રવ્યના કોઈપણ ખાતાનો ગેરવહીવટ કરનાર આત્માની જેમ જ ગેરવહીવટ થાય તેવું માર્ગદર્શન આપનાર આત્મા પણ દારિદ્રય વગેરે ફળને પ્રાપ્ત કરે છે. આટલી વાત યાદ રહી જાય તે ધર્મ દ્રવ્યની વ્યવસ્થામાં પિતાને અનુકુળ આલંબને ઉભા કરી અયોગ્ય પરિવર્તન કરાવવાનું ઝનુન ઓસરી જાય.
પ્ર. “જિનમંદિરના નિભાવ માટે કપેલું (કાયમી તિથિ) તથા જિનભકિત નિમિત્તો જે કંઈ ઉછામણી વગેરે શાસ્ત્રીય, આચરણ કરી હોય, તેનાથી ઉત્પન્ન થયેલ તે કેપિત દેવદ્રવ્ય કહેવાય” [૫-૧૫] સંબંધ પ્રકરણના આધારે કરેલી કહિપત દ્રવ્યની આ વ્યાખ્યા સાચી છે?
ઉ–ના અસત્યની જેલસેલવાળી છે. સંબંધ પ્રકરણની તે ગાડામાં “જિનભકિતા નિમિત્તે જે કાંઈ ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણ કરી લેય” આવી વાત નથી. માટે સંબંધ પ્રકરણની તે ગાથાને અર્થ કરતી વખતે આ જ લેખકશ્રીએ ઉછામણી” ની વાત લખી નથી. (જુઓ પૃ. ૧૬૧) અહીં તેઓશ્રીએ ચરિત’ શબ્દને અર્થ શ્રાવકોએ જિનભકિતને નિર્વાહ થાય તે માટે કપીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી તે કહિપત (ચરીત) દેવદ્રવ્ય કહેવાય છે? એ કર્યો છે. . .
પ્ર. પણ ૧૬૧ પેજ ઉપર તે તેમણે “સવપ્નાદિકની ઉછામણી વગેરે શાસ્ત્રીય • આચરણથી ઉત્પન થતા દ્રવ્યને કવિપત દેવદ્રવ્ય કહેવા છે. કેમ કે તે જિનભકિતના નિમિત્તથી આચરણથી ઉપન થયેલ છે. ગાથામાં “જિનભનીય છે નિમિત્તાં જ ચયિં”. શબ્દ દ્વારા આને સ્પષ્ટ ઉલ્લેખ છે' આવું સ્પષ્ટ લખાણ કર્યું જ છે ને ?
. “સંધ પ્રકરણ ગ્રંથ રચનાના સમયમાં, આજના જેવી બેલીઓ - બોલાતી ન હતી એ તે લેખકશ્રીએ પણ કબુલ કર્યું છે. ગ્રન્થકારશ્રીને તે સમયમાં જિનાલયના અર્થકાને સારી રીતે નિહ થઈ શકે તેવી કલ્પના સાથે મુકાતા ધનને કલ્પિત દેવદ્રવ્યના ભેદમાં ગણવું ઇષ્ટ હતું તે સૌ કોઈ સમજી શકે છે. બાકીના દ્રવ્યને કપિત દેવદ્રવ્યમાં લઈ જવાને આગ્રહ સંબોધબકરણ ગ્રન્થકારશ્રીને નથી, એ આગ્રહ તે વિ, સં. ૨૦૪૪ના સંમેલનના શ્રમણને છે પોતાના આગ્રહમાં ગ્રન્થકારશ્રીને અને તેઓશ્રીના શ્લોકને ઘસડી લાવવાનું કૃત્ય કે આગ્રહ, હોખકશ્રી આદિ માટે જરા. પણ શોભાસ્પ નથી.
(ક્રમશ)