Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
|
"
પૂજ્યશ્રી કહેતા હતા કે–
-શ્રી ગુણદર્શી દુખ હેવું તે સંસારને સ્વભાવ દુઃખી ન થવું તે આત્માનો સ્વભાવ ! છે . જેને ભગવાનને ધર્મ સમજાઈ જાય તે દુઃખી પણ સુખી. જેને ભગવાનને ધર્મ ન 8 છે સમજાય તે સુખી પણ દુ:ખી !
- શરીરની ગુલામી છેડી, શરીર પાસે ગુલામી કરાવવી તે જ ઊંચામાં ઊંચે ધર્મ થાય. & છે . આજે સાધારણને તેટો તે સુખી લેકેની માનસિક ગરીબાઈનું પ્રદર્શન છે. છે . જે જ્ઞાન આત્માને સુધારે તેનું નામ કેળવણી.
૦ બી જાને દુખી કરનારા ક્યારે ય સુખી હેય નહિ. છે . જમેલે સદા માટે મરવા તૈયાર હોય તેનું નામ જ્ઞાની છે! છે બીજાની ખરાબી પિતાને નડવાની નથી, પિતાની ખરાબી જ પિતાને નડવાની છે. [ જેને મુકિત ન જોઈએ અને દુનિયાના માન-પાનાદિ જ જોઈતા હોય તેને વિશ્વાસ { રખાય જ નહિ પછી તે સાધુ હોય કે ગૃહસ્થ હેય.
. I જેના ચોપડામાં ન હોય તેવી એક ચીજ જેના ઘરમાં ન હોય તેનું નામ માનવ છે
માનવ-માનવ તરીકે જીવે તે પ્રગતિ. માનવને કશું છુપાવવા જેવું ન હોય તે પ્રગતિ ! બાકી બધી અવગતિ. પોતાના વિચાર-વતન અને ચેપડા પણું છૂપાવવા છે પડે તેનું નામ અવગતિ.
સારી ચીજ પણ ખપ વિનાનાને અપાય તે તે તેનો દુરૂપયોગ કરે ! છે . શાસન પોતાનું થયા વિના આત્માને નિસ્તાર નથી. છે . જેને મન શાસન પ્રધાન નથી પણ પોતાની જાતે જ પ્રધાન છે તે તે પોતાનું છે અને બીજાનું અહિત કરનારા છે તે બધા શાસનના થયા નથી અને થવાને પણ આ છે નથી. પણ શાસનના નામે ચરી ખાનારા છે. છે જે ભગવાને રાગાદિ શત્રુઓને મૂળમાંથી નાશ કર્યો તેને ભગત રાગાદિની પુષ્ટિ છે થાય તેવું કાંઈ પણ કરે ખરા ? R - ભગવાને સુખ છેડયું કે, રાખ્યું? દુઃખ વેઠયું કે કાઢ્યું ? ભગવાનને ભગત સુખ છે
મેળવવા અને દુખ કાઢવા જ મહેનત કરે તે ત્રણ કાળમાં બને ખરું ? ૧ ૦ વર્ષોથી વ્યાખ્યાન સાંભળવા છતાં-ધર્મક્રિયાઓ કરવા છતાં પણ મંદિરમાં મેક્ષ છે
યાદ ન આવે, ઉપાશ્રયમાં ત્યાગ યાદ ન આવે, સામાયિક કરનારને રાગ- ભૂંડા છે ન લાગે, પ્રતિક્રમણું કરનારને પા૫ મુંડા ન લાગે નવકારશી કરનારને આહાર છે ભુંડે ન લાગે તે તેણે કર્યું શું? તેના ઘમને કે કહેવાય?