Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૪૦ તા. ૧૩-૬-૯૫ :
છે બહાર પડેલ તરફડે છે આ જોઈને સારી ભવિતવ્યતા વેગે તેને થયું કે- મેં આ શું
કર્યું? એકદમ ભય લાગી ગયા કે, બહુ છેટું કામ કર્યું. એકદમ તલવારને છે નાંખીને ભાગે. જંગલમાં ગયે તે ત્યાં એક મુનિ ધ્યાનમાં ઉભેલા તેમને કહે કે- 8 { “હું બહુ પાપી છું, મેં ઘણું ઘણું પાપ કર્યા છે. મારા માટે બચવાને ઉપાય છે ?
ધ સમજે તેને પાપ ન સમજાય તેમ બને? ધર્મ સમજે જીવ દુનિયાનું ૧ સુબ મજેથી ભગવે? શ્રી તીર્થકર દે એ પણ દુનિયાનું સુખ મજેથી ભેગવ્યું હોત છે તે તેઓ પણ શ્રી તીર્થંકર દેવ થયા ન હેત ! તે પરમ તારકના આત્માઓ તે ન 8. છે છુટકે જ તે સુખ ભોગવે છે. ધર્મ આવે છે કે નહિ તેની ખાત્રી કરવી હોય તે દરેક 4 પિતાના આત્માને પૂછે કે, “તને દુનિયાદારીના સુખમાં મજા આવે છે ? કદાચ મજા 4 આવી જાય તે તે મને સારી લાગે છે કે ખરાબ લાગે છે? દુનિયાદારીના સુખની મજાથી છે
પાપ બંધ ય કે પુણ્ય? તે પાપ સદગતિમાં લઈ જાય કે દુગતિમાં લઈ જાય? સામા- ૧ * યિક, પ્રતિકમણાદિમાં પણ આ વિચાર આવે છે?
શા કહ્યું છે કે, બે ઘડીના સામાયિકમાં જેને મજા આવે તે જિંદગીભરમાં છે 8 સામાયિકને અથી હેય. સાધુપણુની ઇચ્છા ન હોય તેનું સામાયિક સામાયિક { નથી, તેની પૂજા એ પૂજા નથી, ગૃહસ્થપણું સારી રીતે મજેથી ભેગવાય; છે ભવાંતરમાં ય દુનિયાની સુખ-સામગ્રી સારામાં સારી મળે તે માટે ભગવાન
ની પૂજા કરે છે તે ભગવાનને ભગત નથી પણ દુનિયાના સુખને ભગત છે. 8 તમે બધા ભગવાનના ભગત છો કે સુખના ભગત છે? દુનિયાદારીની સુખ સામગ્રી
કેવી લાગે છે? મેળવવા જેવી? ભેગવવા જેવી ? સાચવવા જેવી? સાથે લઈ જવા છે જેવી? તેને અહીં મૂકીને જવું પડે તે પગ પછાડતા પછાડતા જવાના ને? તમે મરીઝ | જશે તે વીંટી ય કાઢી લેશે. તે પછી જે મુકીને જ જવાનું છે તે હાથે કરીને સમજી છે ને મુકવું છે કે મરણ આવે ત્યારે વાત એ વિચાર છે? ભગવાનની પૂજા કરનાર છે સાચે તે જ કહેવાય જેને સાધુપણાની ઈચ્છા હોય !
છે,