Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
-
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-S: *
Reg No. G. S:N 84 පපපපපපපය
පදාර්
Ø સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયેશમચંદ્રસૂરીશ્વરજી મહાશાહ
රූපපපපපපපපපපපපපපපපා
૦ સુખ આવે તે મને લેવાનું મન થતું નથી અને દુખ આવે તે ભોગવવામાં
આનંદ થાય છે. તેવું જે શીખવાડ્યું હોય તે આ અરિહંતે જ. પુણ્યથી મળેલ સંસારના સુખથી આઘા રહેવા જેવું અને જે દુખને ભય છે તે 8 દુઃખની સામે જવા જેવું એવું એ અરિહંતોએ શીખવ્યું એટલું જ નહિ પણ છે
કરીને બતાવ્યું. 0 - અરિહંતોએ સમ્યગદર્શનથી અટવી જોઈ, તેને લંઘવા માગે છે. સંસારને 9
સાગર જે જો સંસાર અટવીમાં રહેવું અને મોજ કરવા જવું તે અનેક 9.
જેને દુઃખી કર્યા વિના થાય નહિ. ૦ પુણ્યના ગે રૂપ જોવાની સામગ્રી મળે તે જુએ નહિ, રસ મળે પણ રસને
ભગવે નહિ, સારી સુગંધી મળે પણ ઉપગ ન કરે, મનગમતું સાંભળવા મળે છે સાંભળે નહિ, સ્પર્શની સામગ્રી મળે છતાં ભોગવે નહિ તેનું નામ ધર્મો મા. 0 સુખમાં મઝા કરીએ, લહેર કરીએ તે માર્યા જઈએ આ વાત યાદ આવે તે ખરે તે “નમે અરિહંતાણું” બોલનારો છે. જેથી, ટેસથી ખાનાર, સુખ ભોગવનારો “નમે અરિહંતાણની આશાતના કરનારો છે. તમે આશાતના વધારે કરો છો તે
કે ધર્મ ? 0 , જેના હૈયામાં મોક્ષ નથી ઉઠા, પરક નથી ઉઠે તેવા જીવોને સુધારવાની 0 આશા રાખવી તે આકાશમાંથી ફળ તેડવા જેવી વાત છે. 0 - અમારા સંતાન ડાહ્યા થાય, શાણું થાય સજજન થાય, ભૂખે મરે તે પણ પાપ ન છે 0 કરે માટે ભણવું છું તેમ માનનારા કેટલા ? ૧ ૦ મનની ભૂખથી અનંતકાળ રખડ અને પેટની ભૂખે સત્યાનાશ કાઢી નાંખ્યું છે તે એવું લાગે છે ? પેટની ભૂખ જેને ભૂંડી નથી લાગી તે પણ પાયમાલ થઈ જાય છે આ છે ભુખ જેને ભુડી નથી લાગી તેનું તે શું થાય તેની કલ્પના પણ નથી થઈ શકતી. તે હર હરરરરરર૩૦૦૦૦૦૦૦૦૦ed
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લ ખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રાપ્ત કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦