Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૦ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચાલુ સમેલન દરમ્યાનમાં જ મે આ તિથિના નિર્ણયને હાક જાહેર ન કરવા જણાવેલ. સામા પક્ષને જયાં સુધી આ નિણ યમાં અનુકુળ ન કરીએ ત્યાં સુધી એકતા આભાસી જ રહેશે. પરંતુ તે વખતે આપણા પક્ષે એકારસૂરિજી આદિનું વલણ, નિણ ય જાહેર કરી જ દેવાનું હતું. એમની ગણતરી પ્રમાણે સામા પક્ષ પાછળથી પણ આ નિ યમાં જોડાશે જ, પણ તે ગણતરી સંપૂર્ણ ખેાટી પડી છે. તે આપણે રાહુ જાણીએ
જ છીએ.
વળી વિ. સ. ૨૦૪૪ની સાલમાં જ પ્રવસમિતિમાં નકકી થયેલ પાંચ સભ્યા માંથી સીધા ૧૮ (બધા જ) ને પ્ર. સ. માં સ્થાન આપવુ પડયુ તેની પાછળના આશ યથી પણ આપ અજાણુ નહિં જ હોય ? તે વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે જો તે-તે (માંગણી કરનાર) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તે. સંમેલનથી છુટા થવાની તૈયારીવાળા હતાં.
મારી સ્પષ્ટ અસ'મતિ છતાં અનેકના અતિશય દબાણને કારણું મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી, પ્રવસમિતિના વિસ્તૃતીકરણથી સ`મેલનની રહી સહી નકકરતાં પણ ખાખરી થઇ ગઇ એવું. મને લાગે છે.
સમેલનની એક શકયતા ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચુકયા છે. ટુકડા વધે તેવી એકતા. એકતા કહેવાશે ? વિચારશે,
આમાં કાઈ ગેર સમજ હોય તેા જણાવશે. પ્રત્યુત્તર પાઠવÀા, કામકાજ જણાવશે સહતિ મુનિગણુને અનુવદનાદિ વિદિત હો
લિ. રામસૂરિ
નોંધ ન. ૪૪-વિ. સ: ૨૦૪૪ ની સાલમાં જે અમદાવાદ ખાતે મીની મુતિસ'મેલન થયું હતુ. કે જેને લગતી બીનાનું વર્ણન અને જાત અનુભવ આ શતાબ્દિ સ્મારક ગ્રંથમાં હું આપી ચૂકયા છું. તે મુનિસમેલનના મુખ્ય અધ્યક્ષ તેમ જ પાંચની પ્રવસમિતિમાંના મુખ્ય આચાય એવા પૂ આ શ્રી વિજયામંસૂરિજી મહારાજશ્રી (ડહેલાવાળા) તે સંમેલનની નિષ્ફળતા અગે. તિથિપ્રશ્ન અંગેના ઠરાવ બાબત અગે આ પત્રમાં પેાતાની હૃદયવેદના જે ઠલવે છે વાંચતાં જ વાચકાને પણ પ્રતીતિ થશે કે ૨૦૪૪ નુ મુનિસ મેલનતે અજોડ ઔતિહાસિક થયેલ છે’ તેવુ' ગણાવવા માટે સૌરાષ્ટ્ર આદિને ગામે ગામ અને શહેરે-શહેરે કરીને પદસ્થાએ પણ સદ્યાને શરમમાં નાખીને જે સહિ સમેલનના એવાણુરૂપે લીધેલી તેમ જ સમેલન પ્રચાર પત્રિકા દ્વારા અને જૈનપત્રના કામેાના કોટમા ભરીને વખાણેા કરવા પાછળ જે નાણાંના છૂટે હાથે