Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મનસ્વી આગમવૃતિથી સાવધાન
સ્થાનકવાસી સંપ્રાદયમાં વિદ્વાન તરીકે ઓળખાતા શ્રી ઘાસીલાલજી મહારાજે સ્થાન. સંપ્ર. માન્ય ૩ર અગમ સૂત્ર ઉપર સંસ્કૃત-હિન્દી-ગુજરાતીમાં ટીકાઓ રચી છે. તે જૈન શાસન માન્ય પંચાંગીથી સાવ જ વિરૂદ્ધ છે એટલું જ નહિ આગમેના અર્થોને પણ પોતાની માન્યતા મુજબના કર્યા છે. તેને પુરા અક્ષરશઃ આ મુજબ છે.
શ્રી ઘાસીલાલજી કૃત શિવકોષના પ્રથમ પાના ઉપર આ મુજબ છે.
“જેન સમાજ મેં જેનાચાર્ય જૈન ધર્મ દિવાકર પૂજય આચાર્ય શ્રી ઘાસીલાલ ! છે મહારાજ સે કૌન અપરિચિત હ ? વિવમેં જેસા સૂર્યકા પ્રકાશ ફેલ રહ હ વેસા
હી આચાર્ય મહારાજ કા યશરૂપી સુપ્રકાશ પ્રકાશિત હૈ રહા ઇસમેં ભી શ્રી સ્થાનક વાસી જૈન સમાજ પર મહારાજ સા. કા. અવર્ણનીય ઉપકાર છે કારણકી રેન સમાજ છે મેં જો બત્તીસ આગમ ગ્રંથ હે ઉનકે ઉપ૨ સ્થાનકવાસી સમાજકી માન્યતા યાને રૂ. પણ કે અનુસાર શાસ્ત્ર ગ્રંથમેં અર્થઘટન નહિ થા. ઇસ ક્ષતિ કે દુર કરને કે લિયે છે પૂજય આચાર્ય શ્રીને બત્તીસ આગમકી સ્થાનકવાસી સમાજ કી પ્રરૂપણા અનુસાર કા ? અર્થઘટન કરકે સ્વતંત્ર સંસ્કૃત ટીકા એવં ઉસકા હિન્દી ગુજરાતી ભાષાનુવાદ સહિત 5 સામાન્ય વગભી સરલતાએ સમજ સકે ઇસ પ્રકાર બત્તીસ. આગમ ગ્રંથ કી રચના કી. ૧
બત્તીસ આગમ ગ્રંથ પકી કય ગ્રંથ મ. સા. કી વિધમાનતા મેં હી પ્રકાશિત હે ગયે છે થે ઔર જિનગ્રંથકા પ્રકાશન કાર્ય અવશિષ્ટ રહા વહ કાર્ય પૂર્ણ કરને કે લિએ શ્રી છે અ. ભા . સ્થા. જૈન શાસ્ત્રો ધાર સમિતિ એવ મ સા. કે સુશિષ્ય સંસ્કૃત પ્રાકૃતજ્ઞ 8 પંડિત મુનિ શ્રી કન્હ વાલા લજી મ. સા. પૂર્ણ ધગશ સે અવિરત શ્રમ પૂર્વક કાર્ય કર રહે હ.
– પંડિત કરૂણુશંકર વે પંડયા આ ઉપરથી સાબિત થાય છે કે આ સૂત્ર વૃતિ શાસ્ત્ર વિરૂધ છે.
તેથી વાંચનારાઓએ વિવેક પૂર્વક વાંચવા ભલામણ