Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૩૬ તા. ૧૬-૫-૯૫ :
: ૮૨૯. ગુરુ વિદ્યમાન ન હોય ત્યારે દૂધમનુષ્ઠાન-સામાયિકાદિ કરતાં] ગુરૂના ગુણથી જ યુક્ત હોય, તેને ગુરૂ તરીકે સ્થાપવા; અથવા તેના સ્થાને અક્ષાદિ કે જ્ઞાન-દર્શનચારિત્રનાં ઉપકરણે સ્થાપવાં.
૦ “વાવની' (નાવળિજ્ઞાણ) શબ્દ શમન કે ઉપશમન ક્રિયાના અર્થમાં વપરાય છે. શ્રી ભગવતી સૂત્રના ૧૮મા શતકના ઇશમાં ઉર્દૂ શામાં આ શબ્દ તે રીતના વપરા છે.
ff તે અંતે નવાળં? મિત્ર! નવાજો સુવિ છે મજે, તું तं जहा-इंदिय जवणिज्जे य नोइंदिय-जवणिज्जे य ।"
__ से किं ते इंदिय-जवणिज्जे ? इंदिय-जवणिज में सो इंदिय-चक्खिंदियघाणिदिय जिभिदिय फासिदियाई निरुवहयाइं वसे वटुंति । से तं इंदियजवणिजे ।
से किं तं नाइंदिय-जवणिज्जे ? नोइंदिय-जवणिज्जे जं में कोह-माणમાયા--સ્ત્રોમાં વોષ્ઠિા , નો વીતિ જે તે નોરંથિ-ગવષે, તે તે બન્ને!”
સેમિલ બ્રા ધણ અને શ્રી મહાવીરસવામિ ભગવાન વચ્ચે આ વાર્તાલાપ છે. છે. બ્રાહ્મણ પૂછે છે અને ભગવાન તેને જવાબ આપે છે. - “હે ભગવન! તે યાપનીય શું છે? હે સે મિલા થાપનીય બે પ્રકારે છે. તે આ પ્રમાણે-ઈન્દ્રિય યાપનીય અને ને-ઇન્દ્રિય યાપનીય.'
હે ભગવન્ ! ઈન્દ્રિય યાપનીય એટલે શું?
હે સે મિલ! ઢોન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય જિહવેદ્રિય અને સ્પર્શેન્દ્રિયએ પાંચેઈદ્રિયે ઉપવાત રહિત મારે આધીન વતે છે, તે “ઇન્દ્રિય યાપનીય છે.
હે ભગવન્! ને ઈન્દ્રિય-પાપનીય એટલે શું ?
હે મિલ! મા ક્રોધ-માન-માયા અને લાભ એ ચારે કષા વ્યછિન્ન-નાશ પામેલા હેઈ ઉદયમાં આવતા નથી, તે નેઈન્દ્રિય-યાપનીય છે. આ પ્રમાણે થાપનીય કહ્યું.
વળી, પૂ. શ્રી હરિભદ્ર મ એ શ્રી આવશ્યક સૂત્રની ટીકામાં વંદન અધિકારમાં અર્થાત ઈદ્રિય અને મનની વિષ તથા વિકારેથી ઉપધાત રહિત અવસ્થા એ યાપનીય છે એમ કહ્યું છે. • સાધુઓ “વર્તમાન જગ' કહે છે. તે અંગે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે,
"आउसस्स न वीसासो कज्जाम्मि बहणि अंतरायाणि । तम्हा हवइ साहूणं वइमाण जोमेण ववहारो ॥"