Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
સંસારના સુખને લોભ ગયા વિના, દુઃખથી સર્વથા મુકત બનાય અને સુખ 5 8 શાશ્વત બને, એ શકય જ નથી. છે . સંસારના સુખના રાગ ઉપર અણગમે પેદા થયા વિના સાચા શરણ્યના શરણને છે
સ્વીકારી શકાશે નહિ. છે – શ્રી વીતરાગ પરમાત્માના ચણના શરણને સવીકારવું, એટલે ભગવાન શ્રી જિનેશ્વર ,
દેવેની આજ્ઞાને સમર્પિત થવું અને આજ્ઞા મુજબ જીવન જીવવું. છે . પાપ કરે તેને ય સજા ભોગવી પડે, પાપ કરાવે તેને ય સજા ભોગવવી પડે અને ?
પાપની જે અનુમોદના કરે, તેને ય સજા ભોગવવી પડે. છે અસાર એવા સંસારને સાર ભૂત માનનારો આત્મા ભવામિનહી. કહેવાય છે.
દુનિયાની આધિ વ્યાધિ કે ઉપાધિનું કેઈપણ મૂળ હોય તે તે અધ"-કામની છે
આસકિત જ છે. છે . જે દિવસે અર્થકામની આસકિત એ દુઃખનું મૂળ છે એમ સમજાઈ જશે, પછી તે છે { વગર કહ્યું આત્મા સન્માગે આવશે. . છે - મરણથી ડરવું એ બેવકૂફી છે, જન્મથી ડરવું એ બુદ્ધિમતા છે. ૦ જે ધર્મ સંસાર માટે હોય, તે ધર્મ વાસ્તવિક ધર્મ જ નથી આ વાત એક માત્ર ?
શ્રી જૈન શાસન જ કહે છે. ૨ ૦ મુકિત એ જેનું ધ્યેય નથી એ સાચે જે નથી જ. છે . દેશકાળના નામે પણ શ્રી જિનશાસનથી લટું બોલવું કે અવસરચિત સત્યને
ગોપવવું, એ તે શ્રી જિનશાસનને ભયંકર કેટિનો દ્રોહ જ કહેવાય. . ! શ્રી જિનાજ્ઞાની આરાધના, એ અનન્તા ભગવાન શ્રી જિનેવની અજ્ઞાની છે
આરાધના છે. છે સંસારના કોઈપણ સુખને જેને ખપ નથી અને એક મણને જેને ખપ છે,
એવા એને માટે જ ઢક્ષાને માગે છે. પછી તે રાત હોય કે રંક હોય ? ભગવાનના દર્શન-પૂજન કરે પણ ભગવાન ઓળખવાનું મન થાય નહિ, ભગવાનની ! આજ્ઞા સમજવાનું પણ મન થાય નહિ તે સમજવું કે, હજી સંસારમાં ભટકવાનું ? ઘણું બાકી છે.
-
-
-
-