Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૪ : ' '
| શ્રી જૈન શાસન (અઠવાડિક). આવ્યા હતા કે જેને કારણે ખરેખરી શ્રદ્ધા ધરાવતા ભાવિક જ અહી સુધી પહોંચી શકે અને આ સ્થળની પવિત્રતા જળવાઈ રહે. તેઓ એવી ચેતવણી આપે છે કે જે આ પર્વત ઉપર પહોંચવાનું સરળ બની જશે તે જેમને આધ્યાત્મ સાથે કશી લેવાદેવા નથી તેવા લાખે કે માત્ર આનંદપ્રમોદ ખાતર ગિરિમથક ઉપર પહોંચી જશે અને ત્યાંના શાંત વાતાવલણને કલુષિત કરી મુકશે.
થાઈલેન્ડમાં એક પર્વતની ટોચ ઉપર આવેલા બૌધ તીર્થ ઉપર રે વે બાંધવાની યોજનાને સ્થાનિક પ્રજા અને શ્રધાળુઓ દ્વારા વિરોધ થઈ રહ્યો હતું ત્યારે વિરોધાભાસ એ હતું કે એ તીર્થના મઠાધિપતિ જ આ પેજનાનું સમર્થન કરી રહ્યા હતા. તેમની દલીલ એવી હતી કે રેપ બાંધવાથી તેમના મંદિરમાં વધુ ટુરિસ્ટ આવતા થશે અને તેમની આવક વધશે, તેમના સમર્થનનું બીજું રહસ્ય એ હતું કે રેપ બાંધનાર કંપનીએ તેમને વચન આપ્યું હતું કે તેઓ પોતાના ખર્ચે જીર્ણોધ્ધાર કરાવી આપશ. થાઈલેન્ડમાં આ રેપના પ્રશ્નને એવું ઘમસાણ મચી ગયું કે રીતસર બે પક્ષ પડી ગયા અને અખબારમાં ચર્ચાપત્રને માટે આ પેજનાના વિરોધમાં રા. તેમ, છતાં સરકારે દાદ ન આપી એટલે ચિયાંગ માઈની તળેટીમાં રહેતા કે શેરીઓમાં ઉતરી આવ્યા. ચિયાંગ માઈ યુનિવર્સિટીના કલા તેમ જ સંસ્કૃતિ વિભાગ તરફથી પણ આ પેજનાને ઉગ્ર વિરોધ થયા. તેમનું કહેવું છે કે કેલર કમાવા માટે દેશન. સાંસ્કૃતિક વારસાને વેચવાને કઈને અધિકાર નથી. - ભારતભરમાં બહુ ઓછાં ગિરિમથકે ઉપર આજ સુધી રોપોની યોજના સાકાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં હરિદ્વાર અને મસૂરી, બિહારમાં આ રાજગીર અને ગુજરાતમાં, પાવાગઢ ખાતે રોપવે બાંધવામાં આવ્યા છે. પાવાગઢના રેપ બાંધવામાં આવ્યા છે. પાવાગઢના રેપ કલકત્તાની ઉષા બ્રેકે લિમિટેડ નામની કંપની દ્વારા બાંધવામાં આવ્યા છે અને જૂનાગઢ તેમજ શત્રુંજય ઉપર પણ આ કંપની જ રેપ બાંધવાની હતી. શત્રુંજય તીર્થ તે જેનનું સુવાંગ તીથ છે અને જેને મેટે વર્ગ શત્રુંજય ઉપર રેપ બાંધવાના વિરોધમાં છે એટલે ગુજરાત સરકારે આ યોજના તે પડતી મુકી છે પરંતુ થાઈલેન્ડના ચિયાંગ માઈમાં બન્યું છે તેમ જૂનાગઢના સૂચિત પવનું સર્મથન ગિરનારના અંબાજી મંદિરના મુખ્ય મહંત દ્વારા જ થઈ રહ્યું છે એટલે સરકાર આ
જનામાં ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે. થાઈલેન્ડમાં જે જગૃતિ છે તે હજી ગુજરાતમાં જોવા મળતી નથી એટલે ગિરનાર રોપવે એક વાસ્તવિકતા બની રહેશે તેમ હાલ તુરત તે જણાય છે. (મહાજન) સૌજન્ય : સમકાલીન ૨૭-૧૧-૯૪