Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૧૮ :
હતા તેને ઉપયેગા નામની પત્ની હતી. અને ઉદિત-મુદિત નામના બે પુત્રા હતા. આ અમૃતસ્વર. બ્રાહ્મણને અક વસુભૂતિ નામના મિત્ર હતા. તેના વિશે અમૃતવરની પત્ની ઉપયાગા આસકત બની હતી. તેથી પેાતાના પતિને મારી નાંખવા ઇચ્છતી હતી. હવે રાજાના કામ માટે અમૃતસ્વરને બહાર ગામ જવાનું થતાં વત્તુભૂતિ પણ તેની સાથે ગયા અને આગળ જતાં તક જોઇને વસુભૂતિએ અમૃતવરને હણી નાંખ્યા. હત્યા કરીને પાછા ફરેલા વસુશ્રુતિએ લેાકાને કહ્યુ કે અમૃતસ્વરે મને પરાણે પાછા મેકલ્યે. અને જઈને ખુશીપૂવ ક ઉપચાગાને કહ્યુ કે હું આપણા એના સાગ અને સ'ભાગમાં વિઘ્ન ખનનારા અમૃતસ્વરને મે' ખતમ કરી નાંખ્યા છે.
આ સાંભળીને કુલટા ઉપચાગા બેલી ૩–તે. બહુજ સારૂ કર્યું. હવે આ બન્ને પુત્રોને પણ તુ હણી નાંખ જેથી આપણે તદ્ન વિઘ્ન વગરના, બનીને મનગમતા શરીરના લગા લાગવીએ. વસુતિએ આ વાત પશુ સ્વીકારી, પરંતુ ભાગ્યયેગે. વસુભૂતિની પત્નીને આ વાતની ગંધ ભાવી ગઈ. આમેય તેને વસુભુતિન અને ઉપયાગાની દાનત પસ’ક હતી જ નહિં, આથી ઇર્ષ્યાથી પ્રેરાઈને તેણે ઉપચાગાના બન્ને પુત્રને તેમનુ" માત વસુભુતિ કરી નાંખશે તેમ કહ્યુ',
આથી (પેાતાની માના દુરિથી રાત્રે ભરાયેલા જ હતા અને તેમાં આવી વાત સાંભળતા) અત્યંત રાષાયમાન થઇ ગયેલા
1 શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે જલ્દીથી જઈને વસુશ્રુતિની હત્યા કરી નાંખી. તે મરીને નલપટ્ટીમાં મ્લેચ્છ બન્યા.
ઉદિત–મુદ્ઘિતે એક દિવસ ધમાઁ સાંભળતાં વૈરાગ્ય પામીને મતિવન મુનિવર પાસે દીક્ષા લીધી, અને સમેતશિખરે ચૈત્યા ને વાંઢવા જતાં તે અને મુનિવાને પૂર્વભવના વેરથી હલુવા માટે પેલે મ્લેચ્છ ત યાર થયા. પણ મ્લેચ્છના રાજાએ તેને અટકાવી દીધા. મ્લેચ્છના રાજા પૂર્વભવમાં હરણુ હતા. શિકારી પાસેથી તે પૂર્વભવમાં ઉતિ-મુદિતનું વધુ જીવતા છેડાવાયા હતા
તેથી મ્લેચ્છ રાજાએ આ ભવમાં દ્વિત મુદિતનું રક્ષણ કર્યુ. અનશન કરીને ઉદ્વિત સુટ્ઠિત મહાશુક્રમાં દેવ થયા.
સૌંસારમાં વસુમુતિના જીવ ભટકતા જ રહ્યો પણ ઉદિત-મુકિત ઉપરના વેરને છેડતા નથી.
એક વખત રત્નરથ અને ચિત્રરથ રાજીમાર બન્યા ત્યારે વસુભુતિ જ પ્રિયવદ રાજાની કનકાળા રાણીને રાજપુત્ર બન્યા, આમ ત્રણેય આરમાન ભાઇ બન્યા.
રાજા ખનેલા રત્નરથને એક રાજાએ શ્રી પ્રભા નામની કન્યા પરણાવી પશુ માંગણી કરવા છતાં ધૂમકેતુને ન આપી. આથી ધાયમાન બનેલા ધૂમકેતુએ રત્નરથની પૃથ્વી લુટારાઓ દ્વારા લુટવા માંડી તેથી રત્નરથે યુદ્ધમાં ધૂમકેતુને પૃથ્વી ઉપર પછાડીને તેને જીવતા જ પકડી લીધા. જેલમાં અત્યંત રીતે ઘણી વિડંબના આપીને