Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Reg No. G. SEN 84
૦૦૦
" સ્વ પ , આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦
0 શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ જોરદાર બને એટલે તેની મેળે અપૂર્વકારણ આવે. અને અનિ. 9. 0 વૃત્તિકરણ આવી મિથ્યારવને ખેદાન મેદાન કરી નાંખે ! સારા પરિણામ પેદા થાય છે
તે તેનામાં ખરાબ પરિણામોને કચરો સાફ કરવાની તાકાત છે. ખરાબ પરિણામે એ છે જેમ સંસારમાં સપડાવ્યા તેમ સારા પરિણામોમાં મોક્ષમાં લઈ જવાની તાકાત છે. 0 જૈન શાસનના નવે તવેમાં આત્મવાદ અને કર્મવાદ ગમે નહિ તે તે ગમે તેટલી છે આધ્યાત્મિક વાતો કરતો હોય તે પણ તે બધી વાંઝણી જ છે. તેને અધ્યાત્મ માટે તું આ ત્માને કેળવ્યા જ નથી. જેને સુખ જોઈએ અને દુઃખની એક સામગ્રી ચાલે નહિ ? તે ને અધ્યાત્મિક કહેનારા વાયડા લેકે છે. દુ:ખમાં મુંઝાવું તે દુર્ગતિમાં જવાનો રસ્તે છે. દુઃખ તે સંસારમાં જેણે પાપ કરી હોય તેને આવે, આવે અને આવે જ. પાપ ન કર્યું હોય તેને દુખ આવે નહિ. આ દુઃખ એ તે આત્માની શીંગ કંપની છે. દુખ તારા આત્મા પરના બધા પાપ ધોઈ ૪. રહયું છે. એક પાપ ઉદયમાં આવે છે તું સાવધ ન હોય તે ઘસડીને ઘણાં પાપમાં છે લાઈ જાય. દુઃખમાં રેવું પણ આવે, બુમ પણ પડે છતાં કહેવું કે મઝામાં છું !
કેમ કે મેં પાપ લહેરથી કર્યું છે. ગોઠવીને હોશિયારીથી મઝેથી કર્યું છે. જે 0 ૦ પોતે જેવા ન હોય તેવા દેખાવવાની ઈચ્છા થવી તે દંભનું પહેલું પાપ છે. પછી તે
બી જાને ફસાવવાનું પાપ થાય છે. અને પછી તેના માટે બીજા કેટલાયે પાપ કરે છે
તેનું વર્ણન ન થાય. • બે ઘડીની સામાયિક ત્યારે જ સ ચી કહેવાય કે જીવનભરનું સામાયિક કયારે લેવાય છે
તેનું મન જ રહ્યા કરતું હેય. 3 મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ મોટા પાપ છે સુખ સારું લાગવું અને
ભુ ડું ન લાગવું તે મિથ્યાત્વ છે. સુખ સારું લાગે તે અવિરતિ છે. અને સુખ 8 0 મેળવવાની મહેનત તે કષાયના તેફાન છે. સુખ મલી જાન અને આનંદમાં નાચે છે છે તે એક જાતને સનેપાત છે.
ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦/ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ . શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું