Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
$ ૮૦૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . છે“જેમ બે ચૌદશ આવે તે પહેલી ચૌદશ મૂકી બીજી ચોક પકખીની આરાધના કરવી R તેની જેમ બે ભાદરવા માસ આવે તે પહેલે ભાદર માસ મૂકી બીજા ભાદરવા માસમાં 8 શ્રી પયુર્ષણ મહાપર્વની આરાધના કરવી. આટખા અક્ષરે હોવા છતાં ગાંડીયાર કહે છે છે કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ નહિ ? 5. પ્ર-આજે તે બધા કહે છે કે, આ તે ટીકાકારોને મત છે મૂવ કારને નહિ? 8. ઉ–જેટલા જેટલા ટીકાકાર પરમષિઓ થયા તે બધા ભવભીરુ-સંવિનુગીતાર્થ 5 હતા. મૂલકારના આશયથી જરાય આઘા પાછા થયા વિના ટીકા કરી છે તે ય મૂલકારને છે આશય વધુ સ્પષ્ટ કરવા અને મધમતિના છે પણ સારી રીતે સમજી શકે માટે. 8 મૂળને વળગીને ટીકા કરે તે ટીકા સાચી મુલને આઘુ મુકીને ટીકા કરે તે તે બેવકુફને આગેવાનું કહેવાય !
પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને તે કઈ જ ઝઘડો નથી લવાદે પ્રશ્ન પૂછેલ કેછે “તમારા આચાર્યો જુઠ્ઠા છે? જે પંચાંગમાં ય ન હોય તે તમે બેલો છે ?” તે સાગરજી A મે. તેને જવાબ નથી આપી શક્યા. તિથિની બાબતમાં મરજી આવે તેમ થાય નહિ. શું તમે બધા ડાહ્યા થઈ જાવ. તે સાધુને પૂછે અને કહે કે આગમને બગાડવા રહેવા { છે. અમારે આગમ આવી રીતે નથી સુધરાવવા. તેમને આગમ પરિણામ પામ્યા લાગે ? હું નથી, નામનામાં પડી ગયા લાગે છે. નહિ તે “આગમવેદી' આમ બેલી શકે ? 8 આવું લખનારાના વખાણ કર્યા છે. તમે સારા છે. બધા બેવકુફેને ઓળખાવ્યા છે છે. (જૂએ તા. ૧૪-૬-૮૬નું મુંબઈ સમાચાર જેનદિવાકરને લેખ) આજે સમાજમાં છે છે શું ચાલી રહ્યું છે તે સમજે છે ? જેને તે ડાહ્યા હોય ! છે : તિથિ તે સામા ચારી છે ગમે તે મનાય આવું લખે તેના જે જુહો એક નથી. તે જ શાત્રે કહ્યું છે કે, તિથિ બાર મહીને ૩૬૦ જ આવે. તિથિને ક્ષય એટલે લિથિ નાશ છે નથી પામતી અને તિથિની વૃદ્ધિ તે તે વધતી નથી. દા'ડા ૧૩–૧૪-૧૫-૧૬ આવે પણ
તિથિ તે ૧૫ જ હોય. ગયા વર્ષે ૧૩ મહિના હતા છતાંય સંવત્સરી ખામણામાં શું છે બોલ્યા કે “બારમાસાણું ચઉવ્વીસ પકખાણું ત્રણસે સાઈઠ રાઈ દીવાણું” અધિકમાસ છે જ ગણત્રીમાં લેવાય નહિ, ૫ પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મ. તથા પ.પૂ શ્રી સેનસૂરીશ્વરજી મ. ૧ * પણ શ્રી હીરપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્નમાં પણ આ પ્રમાણે લખી ગયા છે. શ્રી સાગરજી મ. પ. છે પણ લખી ગયા છે કે-“પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય નહિ તેમ જૈન શાસનને જાણકાર છે 8 બોલી શકે નહિ.” પહેલાં શ્રી સંવત્સરી પાંચમે હતી આજે એથે છે માટે એ થ ભંગાય નહિ. પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને તે કઇ કજીયો નથી. નહિ માનવાથી વિરાધના છે. તે આપણે તે સાચી વાત પકડી રાખી છે. સી આ સમજીને સાચા આરાધક બને તે અપેક્ષા
-
-