Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* શ્રી જૈન શાસન (૨૫ઠવા
છે સુખ આપનારી નથી કે જેની ઈરછા પાપોદય વગર ન થાય અને તે ઇચ્છા ખુ પાપ-રૂપ
ન હેય. એવી જે ચીજની ઈચ્છા થઈ અને તે મલી જાય તે પુણ્યદય પણ તેમાં આનંદ ન આવે તે પાપોદય છે. આ કારણથી સંસાર સુખમાં સહાયક એવી સઘળી વરતુ દુઃખરૂપ છે કે દુઃખફલક અને દુખાનુબંધી ન હોય એવી નથી. આ વાત તેમની સમજમાં આવતી જ નથી. છે જે આ સંસાર દુઃખમય છે તે દુનિયાનું સુખ કેવું કહેવાય? દુઃખાય, દુઃખ- જ ફલક અને દુઃખાનુબંધી અને સંપત્તિ પણ કેવી કહેવાય? દુઃખમય દુ:ખકલક અને ૪ જ દુઃખાનુબંધી. આથી તેના દ્વારા જે સુખ મેળવવા ઇરછે અને તે સુખ મજેથી કે ભોગવવા ઇરછે તે મર્યા પછી દુઃખી થાય કે સુખી થાય ? તેમને ખ્યાલ આવે કે આ * ભવ ભૂંડે છે, સંસાર રહેવા જેવો નથી અને ભગવાનને પૂછે કે, દુઃખથી બચવું હોય છે. છે તે શું કરવું જોઈએ ? તે ભગવાન કહે કે, મે ક્ષે જાવ. મેક્ષે ન જાવ ત્યાં સુધી જન્મ-છે 8 મરણ ઊભાં છે, જીવવા માટે અનેક ચીજોની જરૂર પડવાની, તે મેળવવા મહેનત કરે, 8 છે અનેક ધમપછાડા કરે છે તે કાળમાં કોઈ સુખી હોય ખરૂં? 1નિએ કહે દે કે, સાચું છે
સુખ સંસારમાં છે જ નહિ, તે તે મોક્ષ માં જ છે.' તે સંસારથી ગભરાયેલ છે સાધુ પાસે આવે તે સધુ પણ તેને શું કહે ? તારે છે { આ દુખથી બચવું છે તે મોક્ષે ગયા વિના છુટકે નથી. આ જ વાત આપણું શાસછે નના શિરતાજ શ્રી ગૌતમ સ્વામી મહારાજા, રાજગૃહી નગરીના ઉદ્યાનમાં ભગવાન શ્રી છે { મહાવીર પરમાત્મા પધારે છે ત્યારે પૂછે છે ત્યારે ખુદ ભગવાન કહે છે કે- દુઃખથી - છે. બચી સંસારથી છુટી એક્ષે જવાની ઈચ્છા કેવી હોવી જોઈએ તે ફરમાવતાં કહે છે કે- છે.
'जयसिरिसुहमिच्छंता, जयमाणा अविअ सम्मकिरियासु :
तदुवायमयाणंता, न लहन्ति लहन्ति जाणता ।' ..
જે લોકે દુનિયામાં અજેય બનવા, કે મારે પરાભવ ન કરી શકે છે. શક્તિ છે માંગે, મને લક્ષમી પણ એવી મલે કે મારા જેવા સુખી કેઈ ન હય, મારી પાસે સુખની ૧ સામગ્રી એટલી હોય અને તે ભેગવવાની તાકાત પણ એવી હોય કે તે સુખ મજેથી છે ભોગવું; આવી ઇરછાના બળે ગમે તેટલી સારી ક્રિયાઓ કરે પણ જે તે સંસારનું સ્વરૂપ { ન જાણે, સંસારનાં સુખનું સ્વરૂપ ન જાણે, તે સુખના ભોગવટાનાં પરિણામ ન જાણે છે છે તે તેને આ બધી ચીજો મળે ખરી? કદાચ મળે તે ય તે દુર્ગતિમાં જાય.
જે જાણતા હોય અને પોતાના જ્ઞાનને સદુ પગ કરે તે સંસારના સાચા છે આ સ્વરૂપને પામી શકે. દુનિયાના જય માટે, લક્ષમી માટે અને સુખ માટે ઉદ્યમ કરવા જેવો છે
ન લાગે પણ આંતરશત્રુઓને જય કરવા જેવો લાગે, જ્ઞાનાદિ લક્ષમી મળવા જેવી છે } લાગે અને આત્મિક સુખમાં જ રમણતા કરવી ગમે તેવા જીને મેક્ષ ન મળે ત્યાં સુધી 8 છે દુનિયાની આ બધી સામગ્રી પૂઠે ને પૂઠે ફરે છે છતાં તે જીવે આ સામગ્રીને હેય જ છે
Sલા
: