Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સુંદર ઉજવાયા. પૂ સાધ્વીજીશ્રી ભવ્યરત્નાશ્રીજી આદિ ઠાણા હૈાવાથી ઉત્સાહ પુર્વી હતા દરેક પ્રસંગે શ્રી સઘ વાજતે ગાજતે ગુરૂ ભગવંતને બેન્ડવાજા સહિત લેવા જતા હતા અને રુકવા જતા હતે. રાજ નિત નવી ગહુ'લીએ ભાવિકા બનાવતા હતા.
ૐ હ્વા શ્રી શ્રી મુનિસુવ્રતસ્વામિને નમાની માળા નિત્ય ગણવાના ભાવિકાએ સંકલ્પ કર્યા હતા.
અનેક ગામામાંથી ભાવિક પધાર્યા હતા. જેઓએ આ કાર્યમાં સાથ-સહકાર આપ્યા તેવા સૌનું સુ ંદર બહુમાન કરવામાં આવ્યું હતું, આવા મહાત્સવ કદી જોયા નથી. જોવા મળશે કે કેમ ? તેવુ. સૌ ખેલતા હતા. માલેગ મનાવિધિકારક મનસુખભાઇ તથા પ્રેમચંદભાઈએ સતત પંદર દિવસ સુધી તમામ વિધાન ખુબ સારી રીતે કરાવ્યા કૈટલે! બધે પશ્ચિમ છતાં મુખ ઉપ૨ જરાય થાક :ખાય નહિ.
રાજ સાંજે સૂર્યાસ્ત પહેલાં પ્રાય: ભેાજન બંધ થઈ જતું. સૌ પધારેલા મહે. માનાએ સુંદર સહકાર આપ્યા હતા. વાહ સ ગમનેર વહુ. આ શબ્દ ચેમેર ગુજતા
હતા.
દેવ ગુરૂ અને ધર્માંની કૃપાથી મહાસવની પૂર્ણતા સુધી બધુ જ બરાબર પાર ઉતરી ગયુ તું.
પુનાની અંદર વંશાખ મહિનામાં થનાર અજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં નિશ્રા આપવા માટે અગ્રણીઓ વિનતી કરવા આવેલા તે વિનતિના પૂ આ. વિચક્ષણુ સુ. મ.જે સ્વીકાર કર્યા હતા.
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
લહેર લીલા લહેર, લીલા લહેર લીલા લહેર, ભાગ્ય મળી શ્રી મુનિ સુન્નતની લહેર. નાના મેટાસને આ મુખપાઠ થઈ ગયું હતું.
આ બને કડીએએ ભાવિકાના મનની અંદર શુભ ભાવાની વૃદ્ધિ કરી હતી. સેાસાયટી નાની હતી, પરંતુ દશ્ય એવુ બની ગયુ` હતુ` જાણે ગામ બની ગયું હોય.
વૃદ્ધો માલતા હતા જીવનમાં પ્રભુના પ્રતિષ્ઠા મહોત્સવે ઘણાં જોયા. પરતુ સ`ગમનેરમાં જે નિહાળ્યું, જોયુ જાણ્યુ. માણ્યુ તે તા સુવર્ણ અક્ષરે લખવા જેવું ખની ગયુ` છે. પ`દર દિવસ સુધી સૌને એક સરખા ઉત્સાહ-ઉલ્લાસ, રાજે રાજ આન'. દની વૃદ્ધિ થતી હતી. સ્થાનિક યુવક મંડળના ભાઈઓ જિનભકિત તેમજ સ ય્વસ્થાએની અંદર ખૂબ ઉમ’ગભેર લઇ પ્રસ'ગને દિપાવ્યા હતા. રાજ દેરાસરમાં સ્નાત્ર ભણાવવાનું નક્કી થયુ છે.
ભાગ
સર્વ વ્યવસ્થાપકાએ જણાવ્યુ` હતુ` કે આ મહોત્સવ દરમ્યાન જિનાજ્ઞા વિરૂદ્ધ જાણતા-અજાણતા થયુ' હાય તેમજ કંઈ પણ ભાઈબેન સાથે જરા પણું અવિનય થયા હાય, દુઃખ પહેાંચ્યું... હાય તેની ક્ષમા પના માંગીએ છીએ. સૌના સહકારથી અકલ્પ નીય કામ શકય બની ગયુ.
આપણે સૌ ગુણસ‘પન્ન બનીએ આપણા હાથે આરાધના-પ્રભાવના શાસન સેવાના ખુબ કામે થાય અને મુકિતપદ પામનારા બનીએ. પૂ. આ, વિચક્ષણાસૂરિ મ. પુના તરફ પૂ. આ. પ્રભાકરસૂરિ મ. માલેગાંવ તથા પૂ. વિનાદ વિ. મ. નાસિક તરક્ વિહાર કરેલ છે.