Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શાસ્ત્ર.
:; શ્રી જૈન શાસન (અઠવાડિક) કહે છે કે-માતા પિતાના ઉપકારના બઢલા ધનાદિકથી અને બાહ્યસેવાઓથી ન વાળી શકાય, પણ અજ્ઞાની મા-બાપને રાત છેડીને જવુ" પડે તે તેમ પણ કરીને, 'પાતે જ્ઞાની તથા સદાચારી બનીને, ધ પમાડવાની શિત કેળવી ધમ પમાડે, તે તા બદલા વાળ્યા કહેવાય.? અને એ રીતે બદલા વાળે તે દીકરા. નહિ તા નહિં. ભૂ'ડણ સા જશે પણ એને વિષ્ટા ચૂ થવાનું ન મટે અને સિ'હણને એક જ દીકરો હોય, પણ એક દીકરાથી એ નિરાંતે ઊંઘે તથા એને દુશ્મનના ભય કે ભેાજનના વાંધા એ રીતે ધમ પમાડીને બદલા વાળે તે - સપૂત કહેવાય.
એ
ન રહે.
*
૭૪૬ :
સાધુ નાડી પણ ન પકડી શકે, વૈદ્ય કે ડૉકટર પણ સાધુ ન મતાવી શકે. ફૂલાણી ચીજથી રાગ જાય’-એમ પણ સાધુ ન કહી શકે, અ-કામની કાઇપણ વિદ્યાના સાધુ ઉપદેશ ન દે, મંત્ર-તંત્ર વગેરે કાંઇપણુ સાધુ ન કહી શકે. સાધુથી અંક ફરક પણ ન કઢાય, એનાથી પડીકાં પણ ન અપાય, અને એનાથી દારા-ધાગા વગેરે કશું જ ન થાય ! અર્થાત્-દુનિયાદારીની, એટલે કે સ`સાર વ્યવહારની પ્રવૃત્તિ જોરદાર થાય એવ લેશ પણ ઉપદેશ સાધુથી ન અપાય.’
પ્ર૦-જયારે સાધુથી એવા ઉપદેશ ન થાય, ત્યારે શુ` શ્રાવકથી તેવા ઉપદેશ થાય?
૩૦-જે ક્રિયા સાધુથી ન થાય તે શ્રાવકથી થાય એમ નથી. સાધુને કાચા પાણીને અડવાની ના પાડી અને તમને સરોવરમાં ડુબકી મારવાની છુટ છે એમ ? એમ ન માનતા. કાચા પાણીને ન અડવાની તમને આજ્ઞા કરે તેા તે આજ્ઞા તમે પાળી ન શકું, તે માટે જ તમને તેવી આજ્ઞા કરી નહિ. જે ચીજના નિષેધ ન કર્યાં તે તમારામાં લાયકાત આછી જોઇ માટે, પણ એટલા માટે તમને એ કરવાની છુટ આપી છે એવું ન માનતા.
સાધુને પાંચ મહાવ્રત કહ્યાં અને ગૃહઁસ્થા માટે અણુવ્રતા કહ્યાં એથી એવું ફલિત નથી જે થતું કે સ્થાવર જીવાની હિંસા વગેરે કરવાની ગૃહસ્થને છુટ આપી છે; પણુ એને અથ એટલે જ થઈ શકે છે કે-તમારાથી અમલ કરી શકાય તેમ નથી, માટે નિષેધ ન કર્યા.
'
સાધુને જે ન ક૨ે તે શ્રાવકને છડેચાણ કલ્પે, એવુ ન માનતા અને ન ખેલતા. આજ્ઞા કરનારા. ઉપર બહુ જોખમદારી છે અને તે જેખમદારીને તારકા બરાબર સમજતા. આજ્ઞા કરનારા જો અન તજ્ઞાની અને અન તજ્ઞાની એને જ અનુસરનારા ન હેત, તે તા બધા જ વિરાધક થાત; કારણ કે-વિધેય કાટિમાં એક મુક્તિમાગ OY છે. અને નિષેધ કાકિટમાં તે આખા યે સ’સાર પડયા છે. પણ આખા સસારને એકદમ ત્યાગ કરનારા બધા જ આત્મા ન જ હાઇ શકે અને કરવા ઇચ્છનારા પણ એકદમ ન જ કરી શકે;