Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૩૮ :
રીથી ખાવુ પડે તેા પણ આત્મામાં અનંતુ દુ;ખ લાગે. આત્મા ઘવાય, મન ન માને પણ કારણવસાત ખાવુ પડે તે પશુ મન - મન વિના અને બાકી રાત્રિ ભેજનના તા અનતા દેષ શાસ્રના પાને લખાયા છે તેમ રાત્રે ખાવાથી અન’તુ નુકશાન અને લેણના દાખલાઓ બન્યા છે. તેનું પણ શસ્ત્રમાં આવે છે માટે સમજુ મુમુક્ષુ પ્રાણીને તે ત્યાય ચૈાગ્ય છે,
જીવ
વર્ણન
વળી જેમ રાત્રે તે ન જ ખાવું પણ દિવસે પણ ખાવામાં સચમી અને પેાતાનું પેટ શરીર ઉમર તપાસી ખાવુ, એટલે ઉંમર ખાસ તપાસવી. શાસ્ત્રકાર ભગવતા આપણા ભલા માટે આપણા હિત માટે આ બધું ખાસ ભારપૂર્વક મતાની ગયા છે એટલે કે ઉપદેશ આપ્યા છે. હિતવાણી પીરસી છે.
ભલા આત્મા ભક્તિ કરવા માટે ધમ કરવા માટે ધનુ` મ`` જાણવા માટે ધર્મ વિચારે સાંભળવા માટે ઉઠતાંની સાથે જ સમય અનુકૂળ હાય તા આજે મારે પ્રતિ· ક્રમણ કરવુ` છે. આજે મારે સામાયિક કરવી છે. પછે આજે મારે દેહરે જઇ પ્રભુભક્તિ અષ્ટપ્રકારી પૂજા દશન વગેરે ક્રિયા કરી પછી જ સુખમાં પાણી લેવું છે કે પછી જ @ાજન કરીશ. એથી વળી આગળ વિશેષ ભાવના આજે મારે ઉપાશ્રય પૌષધ શાળામાં જઇ સામાયિકનું રહસ્ય પ્રભુવાણી ધર્માં ઉપદેશ સાંભળવા જઇશ. આવી ઉત્તમ ભાવના પણ ભવ ભાવ ભાંગી અને ઉત્તમ ધમ સામગ્રી મેળવી જીવ ભવપાર પામી
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શકે છે. ભાવના એક ઉત્તમ ભાવના ઉત્તમ હાય તા અવશ્ય સાધ્ય બની શકે છે.
ચીજ છે. સાધકને
કાર્યને પ્રશ્ન કે શકા થાય કે અમે
તા લંડન જેવા દેશમાં રહીએ છીએ અને અહીંયા ઉપાશ્રય પૌષધશાળા કે ગુરૂ ભગવંત તા નથી તે કયાં જવુ' શુ' કરવું કેમ કરવુ'. તા સૌ પ્રથમ એવી ઉત્તમ ભાવના ભાવવી કે હું પણ કયારે સંયમના પથે વળુ અને વળી હુ. આ જ જાળથી મુક્તિ મેળવી જદ્દી સાધુ ભગવંતની વાણી સાંભળું કેમકે તેના વિના ઉધ્ધાર નથી પણ લાચાર છુ. અત્યારે તેા પણ ભાવના ઉત્તમ ચાલુ જ રાખવી અને અત્યારે જ્યાં હાઇએ ત્યાં એકાંત સ્થાન મેળવી મનની ઉત્તમ ભાવનાથી એ સ્થાનને ઉપાશ્રય પૌષધશાળા સમજી અને સ્વાધ્યાય મનન ચિ"તન કાર્યાત્સગ અને નમસ્કાર મહામંત્રની સાધના અને સંતપુરૂષોના ચરિત્ર વાંચન દ્વારા સાધના કરવી એથી એક દિવસ' એવા અવસર સુર્યાગ મળી શકશે એજ.
અવશ્ય
જીવ પાપારભથી ખેંચી ધર્મના રસ્તે વળે તે માટા સમ્રાટ અને થોડા જ કાળમાં મેક્ષ નગરના સ્વામી પણ ખની શકે. આ બધી જ વસ્તુનુ મૂળ સમ્યક્ત્વ છે. સમ્યક્ જીવનમાં આવે તે જ આત્મા પરમાત્મા બની શકે. અને એવા ધર્માં શ્રી જિનેશ્વર ધ્રુવના શાસનમાં જ મળશે ખીજે કયાંય
નહિં મળે.