Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
•••••• * * * સમક્તિના સડસઠ મેાલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી :
XXXXXXGE
[ ગતાંકથી ચાલુ ]
પ્ર : ૨૬૬-આધિ કાને કહેવાય ?
:::
*
10*1*
—પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ.
ઉ : મનમાં જેટલાં દુ:ખા તે બધા આધિરૂપ છે.
પ્ર : ૨૬૭-વ્યાધિ કાને કહેવાય ?
ઉ : શરીરનાં જેટલાં દુઃખા તે બધા વ્યાધિરૂપ છે.
પ્ર : ૨૬૮–આધિ-વ્યાધિની જનેતા કોણ છે ?
ઉ :
ઉપાધિ.
પ્ર : ૨૬૯–તેના ફલિતાથ જણાવ
ઉ : આખા સંસાર ઉપાધિ રૂપ છે. ઉપાધિના વળગાડ તે વળગાડ નથી લાગત પણ તેમાં જ સુખ માની આત્મા ઉપધિને જ સમાધિ માની ભવનું ભ્રમણ વધારે છે. ઉપાધિના સવથા અભાવ એ જ આત્મિક સુખના સ્તંત્ર છે. નિરૂપાધિક ઇશા એ જ માક્ષપદની પ્રાપ્તિ છે, તેને માટે જ બધી સાધના કરવાની છે.
પ્ર : ૨૭૧-આના ઉપરથી ટુકાં જણાવે કે જીવમાત્ર કેવાં સુખને ઇચ્છે છે ? ઉ : બધા જીવે ખાલી ન શકે પણ હૈયાથી દુ:ખના લેશ વિનાનું, પપૂિણ અને આવ્યા પછી કયારેય નાશ ન પામે તેવાં જ સુખને ઈચ્છે છે,
પ્ર : ૨૭૨-ઉપલક્ષણથી શું નકકી થયું ?
ઉ : ઉપલક્ષણથી માક્ષથી ભિન્ન અવસ્થા જે સૌંસાર તે સૌંસારનું સુખ દુઃખ મિશ્રીત, અપૂર્ણ અને ક્ષણિક નકકી થાય છે. કેમકે, ઉપાધિજન્ય-કમ જન્ય સ`બધા દુ:ખદાથી જ છે, સ્તવનમાં પણ કહ્યું છે કે-ક`જનિત સુખ તે દુઃખરુપ, સુખ તે આતમ ઝાંખ ? (શ્રી રત્નવિજયજી કૃત શ્રી ઋષભદેવ સ્વ:મિ ભગવાનનું સ્તવન ઋષભ જિનેસર વાંછિત પૂરન.')
પ્ર : ૨૭૩-શાસ્ત્રીય રીતે માક્ષસુખનુ વધુ ન કરી.
ઉ : માક્ષનુ સુખ એવુ અનુપમ છે કે તેનું વર્ણન કરવુ તે ખુદ શ્રી કેવલિભગવંતા માક્ષનુ સુખ જાણે અનુભવે છે પણ સ પૂર્ણ રીતે જાવી શકતા નથી માટે જ કહેવાય છે કે મૂક ગુડને ન્યાય.” મુંગા
વચનાતીત છે. વાણીથી સમ માણસ ગાળની