SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ •••••• * * * સમક્તિના સડસઠ મેાલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : XXXXXXGE [ ગતાંકથી ચાલુ ] પ્ર : ૨૬૬-આધિ કાને કહેવાય ? ::: * 10*1* —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. ઉ : મનમાં જેટલાં દુ:ખા તે બધા આધિરૂપ છે. પ્ર : ૨૬૭-વ્યાધિ કાને કહેવાય ? ઉ : શરીરનાં જેટલાં દુઃખા તે બધા વ્યાધિરૂપ છે. પ્ર : ૨૬૮–આધિ-વ્યાધિની જનેતા કોણ છે ? ઉ : ઉપાધિ. પ્ર : ૨૬૯–તેના ફલિતાથ જણાવ ઉ : આખા સંસાર ઉપાધિ રૂપ છે. ઉપાધિના વળગાડ તે વળગાડ નથી લાગત પણ તેમાં જ સુખ માની આત્મા ઉપધિને જ સમાધિ માની ભવનું ભ્રમણ વધારે છે. ઉપાધિના સવથા અભાવ એ જ આત્મિક સુખના સ્તંત્ર છે. નિરૂપાધિક ઇશા એ જ માક્ષપદની પ્રાપ્તિ છે, તેને માટે જ બધી સાધના કરવાની છે. પ્ર : ૨૭૧-આના ઉપરથી ટુકાં જણાવે કે જીવમાત્ર કેવાં સુખને ઇચ્છે છે ? ઉ : બધા જીવે ખાલી ન શકે પણ હૈયાથી દુ:ખના લેશ વિનાનું, પપૂિણ અને આવ્યા પછી કયારેય નાશ ન પામે તેવાં જ સુખને ઈચ્છે છે, પ્ર : ૨૭૨-ઉપલક્ષણથી શું નકકી થયું ? ઉ : ઉપલક્ષણથી માક્ષથી ભિન્ન અવસ્થા જે સૌંસાર તે સૌંસારનું સુખ દુઃખ મિશ્રીત, અપૂર્ણ અને ક્ષણિક નકકી થાય છે. કેમકે, ઉપાધિજન્ય-કમ જન્ય સ`બધા દુ:ખદાથી જ છે, સ્તવનમાં પણ કહ્યું છે કે-ક`જનિત સુખ તે દુઃખરુપ, સુખ તે આતમ ઝાંખ ? (શ્રી રત્નવિજયજી કૃત શ્રી ઋષભદેવ સ્વ:મિ ભગવાનનું સ્તવન ઋષભ જિનેસર વાંછિત પૂરન.') પ્ર : ૨૭૩-શાસ્ત્રીય રીતે માક્ષસુખનુ વધુ ન કરી. ઉ : માક્ષનુ સુખ એવુ અનુપમ છે કે તેનું વર્ણન કરવુ તે ખુદ શ્રી કેવલિભગવંતા માક્ષનુ સુખ જાણે અનુભવે છે પણ સ પૂર્ણ રીતે જાવી શકતા નથી માટે જ કહેવાય છે કે મૂક ગુડને ન્યાય.” મુંગા વચનાતીત છે. વાણીથી સમ માણસ ગાળની
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy