Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
-
" : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ 8 જ ખબર પડી નથી ! તમને સાચા ધમી બનાવવા હોય, સાચા શ્રાવક બનાવવા હોય છે તે ય શું કરવું તે જ સમજાતું નથી. કયાંથી શરૂઆત કરું ? જે વાત કરું તે માટે
ભાગ કહે કે–અમારાથી આ તે ન જ બને. { વ્યાખ્યાન કેમ છે? અમારી વિદ્વત્તા-પંડિતાઈ બતાવવા વ્યાખ્યાન કરતા | હેઈએ તો અમે પણ નકામા છીએ. “આ સંસાર ભૂંડો છે, મોક્ષજ મેળ
વવા જેવું છે, સાધુધમ જ કરવા જેવો છે, તે નથી કરી શકતા તે અમારો છે છે પાપેદય છે. અમારે પરિવાર વહેલો મેક્ષે જાય, દુગતિમાં ન જાય તેમ 8 હેયાથી માનતા થાવ, સમજતા થાય તે માટે વ્યાખ્યાન છે.
સંસારના સ્વરૂપનું રોજ ચિંતન કરે તેના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ, 3 અનિદિ બારે ભાવના રોજ મહેનત કરીને ભાવવાની છે. તમે ભાવે છે ? સંસારની ૧ ભાવના ભાવે તેને સંસારમાં રહેવાનું ગમે નહિ. પુણ્યથી જે કાંઈ સામગ્રી તમને મળી શું છે તે બધી સાથે લઈ જઈ શકાય તેવી છે ? તે બધી અહીં મૂકીને જ જવાનું ને ? છે તેને માટે જે કાંઈ પાપ કર્યા હોય તે તમારે જ ભોગવવાના ને ? તે સામગ્રી પણ 8 તમને મૂકીને જતી રહે તેમ પણ બને ને ? આ સંસારમાં એ પણ વખત આવે ને છે કે કેપિતિને ય ખાવાના સાંસા પડે ? આ બંધી તમને ખબર છે ને ? આ રીતે R સંસારના સવરૂપને વિચાર કરે તેને આ બધું સમજાય પછી તેને સંસારમાં રહેવું છે છે ગમે નહિ. રતે પછીના ગુણ છે-તમારા જેટલા પૂજ્ય હેય તે બધાની રોજ ભક્તિ કરવી છે જોઈએ. સુદ-સુગુ અને સુધર્મ તે પૂજવે છે જ. પણ માતા-પિતા વડીલે પણ પૂજ્ય { છે તે બધાની જ ભકિત કરવાની છે. આજે તે મા–બાપાદિ વડીલોની ખબર ન રાખે છે તેવે વખત આવી ગયા છે. તમે ધર્મ તે નથી કરતા પણ તમને સંસાર રાલાવતા પણ છે આવડતું નથી, સંસારમાં ય તમારી આબરૂ નથી. છતે છાકરે મા-બાપ ભૂખ્યાં મરે છે, જ દુ:ખી દુઃખી થાય છે, રીબાઈ રીબાઈને જીવે છે અને છોકરે બાયડી સાથે લહેર કરે છે. છે આજે તમારે આ સંસાર બગડી ગયે છે. દીકરાવાળા કહે છે કે-આના કરતાં દીકરા છે 5 ન હતા તે સારું થાત ! આ વખત શાથી આવે ? પૂજયની પૂજા ગઈ માટે. 8 સેવા-ભકિત જેટલા વડીલ હોય તે બધાની કરવાની અને નિંદા કેઈની કરવી નહિ, છે કેઈમાં ખામી દેખાય તે તેને સમજાવાય, તેના વડીલને કહેવાય પણ ગામમાં ફજેતે ન { કરાય. તમે બે-ચાર ભેગા થાવ તે બીજાની નિંદ-કુથલી જ કરે ને ? જેની વાત . જ કરવી હોય તે તેની હાજરીમાં કરવી–આ નિયમ જે બધા લઈ લે તે આ પાપથી બચી !
'
'
:
..