Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦.શ્રી વિજયાલક્ષ્થ્યજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપન અને ચિધ્યોત ર તા પ્રચાર
wwwwww
હાયની
ઠવાડિક
0
66
SINGI વિષ્ણા . શિાન જી માથ થ
4.
તંત્રી પ્રેમચંદ મેાજી ગુ (મુંબઇ) હેમેન્દ્રકક્ષા અનુસઅલા ૯૮
(ટ)
તું કારચંદ
<st)
* && Se
(2:51018)
વર્ષ ૭ ૨૦૫૧ ફાગણ વદ-૫ મંગળવાર તા. ૨૧-૩-૯૫ [અ'ક-૨૮-૨૯
– અધ્યાત્મભાવને પામવાના ગુણા :
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-આઠમુ
૨૦૪૬, વૈશાખ વદ-૪ સેામવાર તા. ૧૪-૫-૯૦ જ્ઞાનમ`દિર, અમદાવાદ પુજજા પૂર્યઅન્ના ન નિક્રિયવ્વા ય કેઇ જિયલેએ 1 લેગત્તિવા શુન્નુરાગ હાઇ કાય∞ા
ܕܙ
અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાથ ને પામેલા પરષિ અધ્યાત્મભાવ અને તેના ગુણેાનુ વર્ણન કરી રહ્યા છે. આત્મામાં અધ્યાત્મભાવ આવ્યા કયારે કહેવાય ? શરીરનાં કષ્ટોની ચિંતા વિના આત્માના પેાતાના ચુણા પ્રગટ કરવાની ઇચ્છા થાય તે અધ્યાત્મભાવ આવે. જ્યાં સુધી જીવને આ સ`સારનુ સુખ સારૂં' લાગે, તે સુખ માટે જે સ`પત્તિ જોઇએ તે સારી લાગે ત્યાં સુધી આત્મામાં અધ્યાત્મભાવ આવે નહિં.
મહાપુણ્યદયે મનુષ્યભવ મળ્યા છે, તે પણ આય દેશમાં, આ કુળમાં, આ જાતિમાં, તેમાં ય જૈનકુળમાં અને જૈનજાતિમાં તે પણ એવી જગ્યાએ જ્યાં અનેક શ્રી શ્રી જિનમંદિર છે, સુસાધુઓનુ આવાગમન છે અને વાર-તહેવારે શ્રી જિનવાણી પણ સાંભળવા મળે છે. તા તમને આ સ`સાર રહેવા જેવા નથી, મેાક્ષ જ મેળવવા જેવા છે તે ભાવના પેદા થઈ છે ? આવી ભાવના જેને થાય તે જ આત્માએ વાસ્તવિક રીતે શ્રી સધમાં આવેલા છે, બાકી બધા તેા પેસી ગયેલા છે, જેશ્રાવક-શ્રાવિકાને સ'સારમાં જ મઝા આવતી હોય તા તે શ્રાવક-શ્રાવિકા નથી. તે રીતે જે સાધુ-સાધ્વીને પણ