Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૭ અંક ૨૮-૨૯ તા. ૨૧-૩-૯૫?'
જવું પડશે. કેટલે કાળ જાય તે કહેવાય નહિ. વખતે અનંતે કાળ પણ નીકળી જાય. ? આ જોખમ ખેડવું છે?'
ખાવું-પીવું, પસા-ટકા કમાવવા, મોજમઝાદિ કરવી આ જ ભાવનામાં રહ્યા છે ? છે કઈ ગતિમાં જવું પડે? પછી આ જન્મ નિષ્ફળ જાય ને ? ફરી કયારે મળે? ઘણા છે.
કહે કે-મોક્ષ કેને જોયે છે? આવા જ ધર્મ કરે તે ન છુટકે, દેખાવ માટે જ કરે . છે ને? સંસારનાં કામ માટે કેટલાં કષ્ટ વેઠે છે? અને ધર્મ માટે ? પૈસા કમાવવામાં 8 | કયાં ક્યાં ગયા છે ? જ્યાં ધર્મ સાંભળવા પણ ન મળે તેવી જગ્યાએ પણ જાય છે ? ને ? આવો દુર્લભ મનુષ્ય જન્મ પામીને પૈસા કમાવાની, સુખી થવાની, મેજમાદિ કરવાની જ ઈચ્છા હોય તે શ્રી સંઘમાં હોય? શ્રાવક પણે કહેવાય? તમારે શ્રાવક છે થવું છે? ઝટ મેક્ષે જવું છે કે સંસારમાં મઝા કરવી છે? આટલી જિંદગી ગઈ શું ઇ મેળવવા મહેનત કરી છે ? સમ્યકત્વ મેળવવા ય મહેનત કરી ? બારવ્રત કે એકાદ વ્રત છે ૧ લીધેલાં પણ કેટલા મળે? જે સાધુને પણ ખાવાપીવામાં, માન–વાનાદિમાં મઝા આવે, 4 ધર્મક્રિયામાં પ્રમાદ આવે છે તે ય ભગવાનના સાચા સાધુ નથી.
આ ગુણ પામવાની ઈચ્છાવાળાને આમાના હિતની વાત કરે તે જ ગમે, સંસા- 8 છે ખી વાત કરે તેની સાથે ઝા મેળ ન જામે. રોજ શ્રી જિનવાણી સાંભળવી ગમે. આ છે સાધુ યોગ હોય તે શ્રી જિનવાણી સાંભળ્યા વિના ન રહે. આજે તે સાધુને વેગ ? 8 હોય તે શ્રી જિનવાણી સાંભળ્યા વિના ન જ રહેતા હોય તેવા કેટલા નીકળે? આત્મા છે જાગતે ન થાય, સમજ ન થાય તે કઈ કામ ન થાય. અમે રેજ “આ સંસાર ભંડે કે કહીએ, મિક્ષ મેળવવા જે કહીએ” તમે સાંભળનારા હાજી. હાજી. કહો અને સંસારમાં મઝા છે જ કરતા હો તે કરે. પૈસા મેળવવા અને મેજમઝાદિ કરવા માટે જેટલાં પાપ કરવાં પડે છે તે બધાં પાપ મઝેથી કરે તે મરીને કયાં જાવ? તમારી આવી દશા જોઇને અમને ય છે દયા ન આવે તે અમેય કેવા કહેવાઈએ?
આપણે આ સંસારમાં રહેવું નથી, ઝટ મેણે જવું છે. તમને વહેલા સાધુ થવાનું મન છે અને સાધુ થયેલાને સાધુપણું સારામાં સારું પાળવું છે, પ્રમાદમાં મઝા ? ન કરવી નથી-તે આવા જી અધ્યાત્મભાવને પામેલા કહેવાય. પછી તેને સંસારની વાત ૧ કરનારા સાથી ન ગમે, એમની જ વાત કારા ગમે. અમારે ત્યાં પણ પ્રમાદથી દૂર ન રહેવાની વાત કરનાર જોઈએ. સાધુનો વેગ હોય તે શ્રી જિનવાણી સાંભળ્યા વિના 8 જ ન રહે. શ્રી જિનવાણી સાંભળ્યા પછી થાદ કરે અને રાજ કુટુંબને સમજાવે–આવા $ કેટલા મળે.
(ક્રમશઃ)