Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક : ર૩ તા. ૭-૨-૯૫
[: ૫૭૫
વાતવાતમાં ગભરાય, આને-તેને બેટું ન લાગે, “મારું સારૂં ન દેખાય આવું માનનારા કાયરોને તે સમકિતનું સર્વપ્ન પણ આવવાનું થી પણ તેઓ તે પિતાના ને અન્યના મિથ્યાત્વના મૂળિયાં જ મજબૂત કરે છે. ધર્મ પાલનમાં મુકકમતા કેળવી, પ્રાપ્ત સન્માર્ગની પ્રાણાતે પણ રક્ષા કરવી તેમાં જ સ્વ-પરનું સાચું શ્રેય અને પ્રેય છે. આ મુદ્રાલેખ જ સમ્યક્ત્વ ગુણનું પરિપાલન-રક્ષણ અને ઉદ્દીપન કરવા સમર્થ બને છે.
પ્ર-૧ ૯૩ શાસ્ત્રીય પરિભાષામાં જયણને અર્થ સમજાવે.
उ- ‘रागद्दोसविउत्तो जोगो असढस्स होइ जयणाओ' અસઢ કપટ રહિત ભદ્રિક સરળ પરિણામી જીવને રાગ દ્વેષાદિથી રહિત એવા જીવને જે યોગ-વ્યાપાર કે પ્રવૃત્તિ તેને જયણ કહી છે.
પ્ર- ૧૯૪ જયણાને રૂઢિ અર્થ શું છે?
ઉ– જયણાને રૂઢિ અથ જીવદયા પાલનમાં અભિપ્રેત છે. “' યતનાનજરના નીવરક્ષTય વિપક્ષ' જયણ એટલે કે યતના-પાણી ગાળવું આદિ જીવરક્ષાના ઉપાયવિશેષ સ્વરૂપને યતના કહી છે.
પ્ર- ૧લ્પ જયણાના મહિમાનું વર્ણન કરે.
ઉ– સુવિહિત શિરોમણિ, યાકિની મહત્તરારૂનું પૂ. આ. શ્રી વિ. હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ શ્રી પંચાશક ગ્રન્થમાં (૭મું પંચા. લે. ૩૧-૩૨-૩૩) પણ આ પ્રમાણે કહ્યું છે કે યતના પૂર્વક જ સઘળી ય ધર્મક્રિયાઓ કરવાની કહી છે, કેમકે, જીવરક્ષાને જ ધર્મને સાર કહ્યો છે.
ધર્મના સારભૂત જયણાના ગુણગાન ગાતા કહ્યું છે કે"जयणा उ धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव । तव्वुड्डिकरी जयणा एगंत सुहावहा जयणा ॥३१॥
જયણા જ ધમની માતા છે, ધમની પાલિકા પણ જ્યણા જ છે, ધર્મની વૃદ્ધિ કરનારી પણ જયનું છે અને એકાંતે સુખદાયી પણ જ્યણ છે.
જયણના પાલનમાં જ આરાધકપણું છે. जयणाए वट्टमाणो जीवा सम्मत्तणाण चरणाणं । सद्धाबोहासेवण-भावेणाराहगो भणितो ॥३२॥
જયણમાં પ્રવૃત્ત જીવ શ્રદ્ધા–બેધા અને આસેવનના ભાવથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને આરાધક કહ્યો છે. આ
મશ:).