Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૨૦ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર : ૨૧૪-ભાવના કાને કહેવાય ?
ઉ : ‘માન્યતે અનેન સ્વતત્ત્વ-સ્વસ્વરૂપમ્ તદ્'-જેના વડે સ્વરૂપના વિચાર કરાય તેનુ' નામ ભાવના કહી છે.
વસ્તુના પેાતાના
પ્ર : ૨૧૫-અહી... સમ્યક્ત્વની ભાવના કેટલી કહી છે ? અને કયા અમાં અભિપ્રેત છે ?
ઉ : અહી' સમ્યક્ત્વની ભાવના છ કહી છે જેનાથી સકિત જે। સુંદર ગુણ વધુ સુવાસિત બનાવી શકાય તેનું નામ અહીં સમ્યક્ત્વની ભાવના સમજવાની છે. માટે જ કહે છે કે-મનને પવિત્ર-નિમલ કરીને એ ભાવના ભાવવી જોઇએ.
વધુ
પ્ર : ૨૧૬-એ છ ભાવનાએ કઈ કઈ છે.
૩ : સમકિત એ ૧-ધર્મ'નુ' મુળ છે, ૨-ધમ નગરનું દ્વાર છે, ૩-ધમ મ`દિરની દૃઢપીઠ છે, ૪-ધર્માંના નિધિ છે, ૫-ધર્મના આધાર છે અને ૬-ધમનું ભાજન છે. ભાવનાએ કહી છે ?
પ્ર : ૨૧૭-અન્યત્ર કેટલી
ઉ : શ્રી ચૈાગશાસ્ત્ર, શ્રી શાંતસુધારસ, શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ ખાદિ ગ્રન્થામાં અનિત્યાદિ બાર અને મૈત્રી–કરૂણા-પ્રમાદ-માધ્યસ્થ એમ ચાર ભાવનાઓ કહી છે. તથા પાંચ મહાવ્રતની પચ્ચીશ (૨૫) ભાવના કહી છે, ૨૫ પ્રકારની અપ્રશસ્ત ભાવના પણ કહી છે.
પ્ર : ૨૧૮-ભાવના માટે શું કહ્યુ' છે ?
ઉ : ‘નિશ્ચમભાવેયાપમરોણ’-અર્થાત્ ભાવનાએ હુ'મેશા અપ્રમત્તપણે ભાવવી
જોઇએ.
પ્ર : ૨૧૯-પહેલી ભાવનાનું સ્વરૂપ જણાવેા.
ઉ : જેમ મુળ વિનાનું' ઝાડ પ્રચંડ પવનમાં ધ્રુજતુ તુરત જ ધરાશયી થઇ જાય છે તેમ સમકિત રૂપી મુળ વિનાનું ધર્મ રૂપી વૃક્ષ કયારે ધરાશયી થઈ જાય તે કહેવાય નહિ.
માટે જ સજઝાય કર્તા પણ કહે છે કે-તે સમકિત રૂપી તાજુ' જ મુળ, કપાયા વિનાનુ' સાજુ હાય તા વ્રત રૂપી વૃક્ષ મેક્ષ રૂપી ફળ અવશ્યમેવ આપે છે. માટે સમકિત એ મેક્ષ રૂપી ફળનું ધર્મી રૂપી વૃક્ષનુ રસભર્યુ· અનુકુળ મુળ હૈં, અને ગુણેથી સુંદર તેવી આ પહેલી ભાવના છે.
પ્ર : ૨૨૦-અનુકુળ મુળ વિનાની મતિ કેવી કહી ? તેનુ ફળ શુ' કહ્યું ?