Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) *0000000000 0000
500
pooooooooooooo
0
O
Reg No. G. SEN 84
0000X
LISH]
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરોપરજીમહારા
ભગવાનના શાસનની દીક્ષાના તમને ભાવ જન્મે, દીક્ષા ન થાય તેનું દુઃખ થાય, તમને મનમાં એમજ થયા કરતું હોય કે આવી સારી સામગ્રી પામ્યા છતાં હું દીક્ષા નથી પામી શકયા તેનું દુ:ખ જ રહ્યા કરતુ હાય તા તમે આરાધક. ભગવાનની આજ્ઞા ત્રિકાલાબાવિત છે. તેમની આજ્ઞા મુજબનુ આરધન, શાસનની રક્ષા અને શાસનની પ્રભાવના તે ત્રણ આપણુ કામ છે.
હું' કેટલા કાળથી ભટકું છું તે ખ્યાન ન આવે તે પેાતાને અજ્ઞાન ન માને ? આજે ખરી ખૂબી ત્યાં છે કે હું અજ્ઞાન છું' તેમ લાગતુ' નથી. ખરી તાજૂબી એ છે કે ધર્મ કરનારને હું અજ્ઞાન છું' તેમ નથી લાગતું, તમે અરિહ'તને કેમ નમે છે તેના કાઈ જવાબ છે. અહિતને નમસ્કાર શા માટે તે પૂછે તે જવાબ દેવાની તાકાત નથી તે કેટલું' માટુ' અજ્ઞાન છે,
આપણે સંસારથી થાકયા ન હ।ઈએ તે આ ધર્મ જ પાપરૂપ થવાનેા. એ ધમ જ
ગાંડા બનાવે.
ભગવાન મેાક્ષમાં ગયા, આપણા માટે મેક્ષ માગ મૂકી ગયા, મેક્ષે જવાને સંદેશ આપી ગયા. ભગવાન કહે છે કે જે મને માનતા નથી તે મેક્ષને માનતા જ નથી. જે મેાક્ષને માને તે ભગવાનને માને જ.
0
0
મનુષભવ સારા તે એટલા જ માટે કે આ ભવમાં જ સાધુ થવાય અને મેઘ્ધ જવાય, જેને સસાર રહેવા જેવા લાગે તેને કૈાઇ દિવસ મેાક્ષ મળે જ નહિ. સંસાર રહેવા લાયક નથી તેમ લાગે ત્યારે જ મેાક્ષ મળે.
0
ધર્માંથી આવેલ સુખને છેાડી દે તેનું નામ ધી. ધમ થી આવેલ સુખને છોડી દે તે જ ડાહ્યા રહી શકે.
0000:000000000000000000%
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ