Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડા ની
, now -
Reg No. G. SEN 84
ના
" વ પ પૂ આ ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ રે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ર૦૦ર૦૦૦
3 . જેમ જેમ ભણતર વધે અને સ્વાર્થ વધે તે સમજી લેવું કે ભણતર અજ્ઞાન પામ્યું ! ? ૪ . દુઃખની ગભરામણ હજી આ ભવમાં જાય તેવી નથી. સુખ તરફની દેટ એકદમ 3
અટકી જાય તેવી નથી. મારી દુખની ગભરામણ અને સુખ તરફની દેટ ભૂંડી છે ? તેવું જે સમજી જઈએ તે અમને અમારી દીક્ષા ફળી અને તમને તમારી શ્રાવક- 3 પણાની દીક્ષા ફળી. ખાવામાં મઝા મારનારી છે. તમારાં બચ્ચાંને શી રીતિએ ખબર પડે કે આ ખાવાથી ૨ નુકશાન થાય? અભય તે ન જ ખાવું અને ભય પણ રસપૂર્વક ખવાય તે 9 આમાને નુકશાન ન થાય પણ મનગમતું ખાવું તે સુખ અને મનને ન ગમે તે છે ખાવું તે દુખ આ તમારી માન્યતા છે એટલે ગમે ત્યારે ગમે તે ખવાય-પીવાય છે ગમે તે જોવાય એવા અપલક્ષણે પેસી ગયા. જે ધર્મક્રિયા કરનારને સંસારની ક્રિયા કરતાં એમ ન થાય કે આ પાપ છે તેને છે ધર્મની ક્રિયા આત્મા પર શું અસર કરે ? સામાયિક કરીને ઉઠે અને સંસારની ક્રિયા છે મજેથી કરે તેના સામાયિકની તેના આત્મા પર શી અસર થઈ ? પુણ્યાનુબંધી પુણ્ય છે સંસ્કારને આભારી છે. આજે સામાયિક કરનારાને જેટલા સારા ભાવ સામાયિકમાં ન આવે તેટલા સંસારની ક્રિયામાં બહુ સારા ભાવ આવે છે. એ “સામાઈયં બહુસે કુજઝા એ જૂઠડું જ બેસે છે ને ? સામાયિક આદિ ધર્મક્રિયા મજેથી કરતા હોય છે અને સંસારની ક્રિયા વેઠથી કરતા હોય તેને ધર્મની આત્મા પર અસર થઈ છે એમ 0 કહેવાય. આજે તે એવું છે કે સંસારની ક્રિયા રસથી કરે છે અને તે ક્રિયા 0 સારામાં સારી રીતિએ થાય તે માટે ચેડી ઘણી ધર્મક્રિયા પણ કરી છે. સંસારની 0 ક્રિયાનું એટલું બધું જોર કે વખતે ધર્મક્રિયા દૂર હઠી જાય. ધર્મક્રિયા કરનાર છે સંસારની ક્રિયા રસમી કરવાનું જે અપલક્ષણ છે તે કાઢવા માટે જ ધર્મક્રિયા કરે છે
છ ને? અનાદિકાળથી આપણે અપલસાણા જ છીએ. આપણે અપલસાણા રહેવું છે T છે કે સારા થવું છે? ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું