Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૫૦ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) જ મેળવવા અને સાચવવાં ઘણું ઘણું કષ્ટ ઝેવી વેઠે છે પણ તે દાન ન કરી શકે, ઘણું છે
તે કૃપણુ પણ એવા છે કે તે ભેગવી પણ ન શકે. તમે ધનને સદુપયોગ કરે ? કુટુંબી, આડોશી-પાડોશીને સુખી રાખે ? ધનને સાચવવાના વિચાર કરવા કરતાં ધનને ૧ સદુપયોગ કેમ કરે તે વિચારે તે અધિ પણ ન આવે આજે બહુ પૈસા વળે બહુ છે માટી ઉપાધિમાં છે. પૈસા કયાં મુકવા તેની કેટલી ચિંતા છે? તે ય તમને લક્ષમી ભૂંડી { લાગે છે ? દાન કરવાનું મન થાય છે? આજે તે છોકરા ભેગવે તે ય બાપને ગમતું 3 નથી. મોટો ભાગ ઉડાઉ પાક છે ! પણ તે જ છેકરા અનીતિ કરી પૈસા કમાઈ લાવે છે તે બાપને સારા લાગે છે તે બિચારા અનીતિ આદિ મઝથી કરે છે તે કયાં જશે તેવી * ચિંતા થાય છે? જે પિતાના આત્માની જ ચિંતા ન કરે તે બીજાની ચિંતા કરે ?
આ ભવ કે છે ? અહીં બધું મુકીને જવાનું છે તે તેના ઉપર છે. મતા કરાય? { આજે મેળવેલું કાલે ચાલ્યું જાયતેવા ધન ઉપર વિશ્વાસ રખાય? રાજ્ય-સુખ-સાહ્યબી
મળેલી કયારે ચાલી જાય તે ખબર નથી, વિજળી ચમકે ને ક્ષણવાર અંધારું જાય તેમ આ બધી રાજ્ય-ઋધિ આદિ સામગ્રી આજે છે અને કાલે નથી. તે ઘડીભર સુખ આપે
અને ઘણે કાળ દુઃખ આપે. છે આ રીતે સંસારનું સ્વરૂપ સમજે તેની સંસારની મમતા છુટે, તેના માટે ઝાઝી | ચિંતા નહિ, ઝાઝા પાપ કરે નહિ તેથી તે એવી રીતે જીવે અને મરે કે લેક વખાણ છે કરે. શ્રાવકને મારવાની ચિંતા ન હોય, મરવા માટે હંમેશા તૈયાર હોય. તમે સાધુ નથી જ
થઈ શકયા પણ તમારે પરિવાર વહેલે સાધુ થાય તે ગમે ને ? તમે મરતી વખતે છે દીકરા–પરિવારને કહીને જવાના ને કેમ રા જેવી મુર્ખાઈ ન કરતા. સંસ૨ ડીને મરશો જ મેં તે ભૂલ કરી કેમકે, સંસારની મમતા હતી માટે સંસાર ન છેડ. તમે તેવું ન છે કરતા.”
તમને સાધુ થવું ગમે કે દુનિયામાં સુખી થવું ગમે? જે સુખી પેઢી વધુને વધુ છે મટી કરે, કારખાનાદિ લે તે તે મહાદુ:ખી છે, ભગવાને તેને નરકગાલી કહ્યો છે. જ સુખી છતાં અધિકને અધિક વેપારાદિ કેમ કરે છે? મહાલેભી છે માટે ને ? તે મહાજ લોભને સારે માને તે કયાં જાય ? મહારંભી અને મહાપરિગ્રહી તથા તે બેને સારા ! માનનારે નરકે જાય તેમ શાસ્ત્ર કહ્યું છે.
પ્ર-મેટી પઢી ખેલે તે બીજાને લાભ થાય ને અનેકનું પિષણ વાય ને?
ઉ–તમારા નેકરે જ તમારી પ્રશંસા કરે છે કે નિંદા કરે છે? તમારા નોકરીમાં ? છે તમારી શી આબરૂ છે ? જે ખરેખર પ્રમાણિક હોય તે તે કહે કે-શું કરીએ ? પેટે { ભરવું છે માટે શેઠની ગાળો ખાવી પડે છે, અપમાન-તિરસ્કાર વેઠવા પડે છે !