Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૫૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) {
કરવો જોઈએ. સમજુ આદમીથી સમજવા છતાં પણ જેમ તેમ ધર્મ કરાય નહિ, કરે તો છે
મહેનત ફોગટ થાય. મહેનત માથે પડે. આ સંસારનું સુખ ભંડામાં ભૂંડ છે તેમ લાગે છે છે છે ? સાચું સુખ મેક્ષમાં જ છે તે વાત હવામાં બેસી ગઈ છે ? 4 આ સંસારમાં જે કાંઈ સુખ દેખાતું હોય તે કેવું છે? તે કહે છે કે-મધથી
લેપાયેલી તલવાર ચાટે તે શું થાય ? તેના જેવું આ સુખ છે. પરિ મે જરા પણ આ સુંદર નથી. આ રીતે ભવસ્વરૂપની જ ચિંતા કરે. આ સંસારનું સુખ દેખાવનું છે. ૧ ક્ષણિક છે. દુ:ખ આપનારું છે. આ રીતે વિચાર કરે તેને સંસારમાં રહેવાનું મન હોય છે 4 નહિ, ને છુટકે રહેતા હોય. સંસારમાં મઝેથી રહે તે ભગવાનને ઓળખતા નથી, છે. શ્રાવકપણું પામ્યા નથી, પામવાની ઇચ્છા પણ નથી. તમે શેમાં છો ? ધર્મ પામ્યા છે ? { પામવાની ઈરછા પણ છે ? સમજીને સાચું છે. તમારે કહેવું જોઈએ કે-“રજ વ્યા- 8
ખ્યાન સાંભળવા છતાં પણ સમજવા છતાં પણ હજી આ સંસાર છોડવાનું મન થતું { નથી તે પાપોદય છે. ઘરમાં રહેવું પડે તેની શરમ આવે છે. આવું સમજે તે ય તમને છે આ બધી વાતે લાભ કરે.
શ્રાવક-શ્રાવિકા સાધુ થવાની ભાવનાવાળા જોઇએ. પોતાના સંતાન સાધુ-સાધવી ન થાય તે ગમે, સંસારમાં રહે તે ગમે નહિ. આ રીતે ભવના સ્વરૂપનું ચિંતન કરી { સાચા વિરાગી બની જાય તે મારી ભાવના છે. બાકીના ગુણેનું વર્ણન હવે પછી.
શ્રી જિન મંદિર નિર્માણના લાભ रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं. मोक्षार्थं स्वधनेन शुद्ध मनसा पुंसा सदाचारिणा । वेद्यं तेन नरामरेन्द्रणहितं तीर्थेश्वराणां वदं,
प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् ।। છે જે સદાચારી પુરૂષ વડે શુદ્ધ મધી, પિત ના બ હુબળથી મેળવેલ પિતાના ધન છે { વડે, મેક્ષને માટે જ મનહર એવું શ્રી જિનમંદિર કરાવાયું, તેના વરે મનુષ્ય અને આ ધ દેવેન્દ્રો વડે પણ પૂજિત શ્રી તીર્થંકરપદ પણ બંધાય છે, આ મનુષ્ય જન્મનું સાચું ! ફલ પ્રાપ્ત કરાયું, શ્રી જિનમતની આરાધના કરાઈ અને પિતાના કુલ–ગે ત્રને ઉજજવલ | કરાય છે.