Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
– એક ચિંતન – आर्ये देशे कुले श्रेष्ठ मानुष्यं प्राप्य मोक्षदम् । साधयस्यमुना भोगान सुधया पाद शौचवत् ।
એકાતે હિતવત્સલ જગતપૂજ્ય શ્રી તીર્થંકર પરમાત્માઓએ આ મનુષ્યભવને દશ દશ દષ્ટાતે દુર્લભ કહ્યો છે. પુણ્યગે સુખસામગ્રી, રાચરચિલું, એશ આરામની સામગ્રી વૈભવ-વિલાસ મલવા સુલભ છે પરંતુ ધર્મ સામગ્રી સંપન આ મનુષ્યજન્મ મળવો અતિશય દુર્લભ છે. દુનિયામાં પણ સૌને અનુભવ છે કે, જેને જે ચીજ ભારે મહેનત અને જહેમત કરીને મેળવી હે ય છે તેને પોતાના પ્રાણથી પણ અતિપ્રિય માની તેનું જતન કરે છે અને છેટે ઉપયોગ ન થાય કે, બેટી રીતે વેડફાઇ ન જાય તેની પૂરી કાળજી રાખે છે.
કાગડાને ઉડાડવા ચિંતામણિ રત્નને ઉડાડનાર, કાચ અને મણિને, એ રાવણ હાથી અને રાસલને, આંબા અને એરંડાને સમાન માનનારને માટે બધાજ એકી અવાજે અભિપ્રાય બાંધે છે કે કાં તે તે અણસમજુ, અબુધ છે; કાં મૂરખ શિરે મણિ છે. પણ પિતે જ મોક્ષ સાધક આવા જન્મને ઉપગ જન્મ ઘટાડવાને બદલે જન્મ વધે તેવી પ્રવૃત્તિ માટે કરે છે તેવો બને છે પણ ત્યારે પિતાની જાત યાદ આવતી નથી, જગતના મે.ટા ભાગની મનેવૃત્તિ એવી જ છે કે, બધાને ડુંગર પર બળતું દેખાય છે પરંતુ પગ પાસે બળતું દેખાતું નથી.
માટે જ ઉપકારી પરમર્ષિએ કુંભકર્ણની જેમ ગાઢ મેહનિદ્રામાં મસ્ત બનેલા આપણને જગાડવા ભારપૂર્વક કહે છે કે-ભાગ્યશાલી ! બીજાની નાનામાં નાની પણ બધી અણ આવડત અને મૃMઈ બાજનજર જેવા આપણાથી છૂપી રહી શકતી નથી પણ તારી જાતને જે ! બીજાને મૂરખ કહેવા કરતાં પોતાની જાતને જે.
આર્યદેશ અને ઉત્તમ જૈન-જાતિ કુલમાં મેક્ષને આપનારા એવા મનુષ્યપણાને પામીને કામ-ભેગોની જ સાધના કરે છે તે સુધા-અમૃતથી પગ ધનારને જે ઉપમા આપે તે જ તારી જાતને લાગુ પડે છે એમ કહી કામ–ભેગેને બદલે એક માત્ર મોક્ષને આપના : ધર્મની આરાધનામાં ઉજમાળ બન એમ શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે. મેક્ષની જ સાધના કરવી એ જ આ જન્મને સાચે સદઉપગ છે અને ધર્મ પણ એક માત્ર મોક્ષને માટે જ કરાય તે પણ ગર્ભિત સૂચીત કરે છે. માટે મહામુલા મનખા દેહને પામીને મોક્ષની સાધનામાં જ લયલીન બને તે જ મંગલ ભાવના –પ્રજ્ઞાંગ
(અનુ. પાન ૬૨૪નું ચાલુ) તરફથી લાડુની પ્રભાવના અપાયેલ. વ. ૧૧ નગરથ સ્વ. ગુરૂભગવંત ભદ્રંકર સૂરિ મ. થી સાદવીના ૫૦ વર્ષની દીક્ષા પર્યાયની ની ગુરુમૂતિ પ્રવેશ પણ સા. સદનમાં થતાં ઉજવણી નિમિત્તે પાંચ દિન મહેસવ સંઘમ ઉલાસ અપૂર્વ હતું, ગુરૂભકતે થશે.