Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
O
.
જ્ઞાન ગુણ
ગંગા
*
પ્રજ્ઞાંગ
૦ ત્રણ કારણે સુનિભગવાને વજ્ર રાખવાની આજ્ઞા છે. કહ્યુ` છે કે-‘તિહિ કાણેહિ‘ વર્ત્ય' ધારેજજા હરિવત્તિય', ફુગચ્છાવત્તિય', પરિસહવત્તિય'' અર્થાત્‘લજા અથવા સંજામ તેના રક્ષણ માટે, લેાકમાં દુગ’છા–નિંદા ન થાય તેના માટે તા ટાઢ, તડકા, ડાંસ, મચ્છર વગેરેના પરિષહના રક્ષણ કરવા માટે’-આ ત્રણ કારē! મુનિઆને વસ્ત્ર ધારણ કરવાના કહ્યા છે.
નિરા અને મેાક્ષમાં ભેદ છે. તે અંગે કહ્યું છે કે, દેશથી કર્મોના ક્ષય થાય તે નિર્જરા અને સથી કમને ક્ષય થાય તે મેક્ષ એ વિશેષ છે. શ્રી સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે—
ननुनिर्जरामोक्षयोः कः प्रतिविशेषः उच्यते, देशतः कर्मक्षयोनिर्जरा, सर्वतस्तु मोक्ष इति ।
પાંચ ભરત અને પાંચ અરવતમાં મધ્યમ બાવીશ જિનેશ્વરાના શાસનમાં તથા પાંચ મહાવિદેહમાં સામાયિક, સૂક્ષ્મ સૌંપરાય અને યથાખ્યાત આ ત્રણ ચારિત્ર હાય પણ છેદેપસ્થાપનીય અને પરિહારવિદ્ધિ એ બે ચારિત્ર ન હોય, કહ્યું છે કે— तिन्नियचारित्ताइं बावीसजिणाण एरवएभरहे ।
त ह पंतविदेहेसु बीयंतइयं नवि होइ ॥
દેવતાઓના દાંત અને કેશ અંગે-શ્રી ઉવવાઇ સૂત્રમાં દેવતાઓને દાંત તથા કેશ કહેલા છે. તે આ પ્રમાણે—
'पंडुरस सिसकल विमलणिम्मल संख - गोखीरफेणदगरय मुणालियाध वलदं नसेढी । तथा अंजण - धणकसिणरुयगरमणीयणिद्ध केसा' इति ।
પરરંતુ શ્રી સ‘ગ્રહણી સૂત્રમાં નથી કહ્યા તે આ પ્રમાણે કે—
‘નૈસટ્વિમંસનરોમરયિા' કૃતિ ।
પરંતુ શ્રી જીવાભિગમ સૂત્રની વૃત્તિમાં એમ કહ્યું છે કે, દેવાને દાંત તથા કેશ હાય પરંતુ તે ઐક્રિય રૂપે હાય, સ્વાભાવિક રૂપે ન હોય, કેમકે તેમનુ શરી. ક્રિય છે માટે