Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈનશાસન (અઠવાડિક)
જોઈ થાય કે આ બધા અહીં બેસવા પણ લાયક નથી. તમારા જેવા શ્રીમંતા હાજર હાય અને ભગવાનની ભક્તિ માટે ટીપ કરવી પડે તે તમારી શ્રીમંતાઇને કલફેંક કહેવાય ને? સેા ઘરની વસ્તીવાળું ગામ ભગવાનનું એક મ`દિર પણ ન સાચવી શકે તે તમે ધર્મ પામેલા કહેવાવ ?
૬૧૦ :
પેાતાના જ સંબંધી ન હેાય તેનું ય દુઃખ દૂર કર્યા વિના આ ગુણુ પામેલા જીવ ન રહે. કુટુંબને પાળે તે પરોપકાર નથી પણ કત્તવ્ય છે. પેાતાના કુટુબીને દુ:ખી જોઇને કાંઈ ન કરે તેવા પણ શ્રાવકા હોય ખરા ? આગળ ખ્યાતિ હતી કે શ્રાવકના સ'ખ'ધી દુ:ખી ન હોય. પાડાશી પણુ ધ પામે માટે તેને ય દુઃખ ન રહેવા દે. જૈનાની આબરૂ હતી કે-તેની પાડોશમાં જે રહે તે ય સારા થઈ જાય, તેની ખબર લીધા વિના ન રહે. રબારીના છોકરા શ્રી શાલિભદ્ર થયા તે વાત યાદ છે ને ? ધર્મ પામેલા જીવા આવી ખાટી દલીલા કરે કે-આજે આચ્છવા, મદિરાની જરૂર નથી.’ અધ્યાત્મભાવને પામેલેા જીવ પરાપકારી હાય, શક્તિ હોવા છતાં ઉપકાર થઇ શકે તેમ હોવા છતાં ય ઉપકાર ન કરે તેમ બને? આજે ખની રહ્યું ě. શ્રાવકાની કિમત ઘટતી જાય છે. આજે મામલેા બહુ બગડી ગયા છે. લેાક શ્રાવકારી પણ ઘણી ટીકા કરે છે, તેમાં સત્યાંશ ઘણા હોય છે.
સરકાર
તે પછી આગળના ગુણ છે કેાઇને ચ પીડા ન થાય તેમ જીવવુ તેઇએ. શ્રાવક તેવી રીતે જ જીવે કે જેથી તેનાથી બીજા કોઈને ય પીડા ન થાય. તેને ઘેર આવેલે ગ્રાહક ખુશી થઈને જાય, દુઃખી થઇને નહિ. કોઈને ય પીડા થાય તેવુ' એ ટુ' કામ કરે નહિ, બીજાને પીડા થાય તેવુ' વેપારમાં પણ ન કરે. તમે કહે, કે-અમે તેમજ જીવીએ છીએ. વેપારાદિમાં ચારી કરતા નથી, જૂઠ ખેલતા નથી, ચાપડા એ રાખતા નથી, અનીતિ કરતા નથી. આજે જો વેપારી સાચા અને સારા થઈ જાય તે આ ચાલે નહિ. આજે સરકાર નથી, રાજય નથી પણ કુરાજય જેવું છે. આવા કાળમાં શ્રાવકોએ અને ધમિ એએ એવી રીતે જીવવુ' જોઇએ કે—જે દૃષ્ટાંતભૂત ને, ચાપડામાં જે ન હોય તે તમારી પેઢી કે ધરમાં ન હોવુ' જોઇએ. આનેં ઘણી ધાડા પડે છે પણ પકડાયેલાને ય સા થાય છે ? કારણ, બધાના ભાગ છે, મધા જ ચાર તેવી સ્થિતિ પેદા થઈ છે.
તમારા
પ્ર-શાસ્ત્ર સાપેક્ષ દેશનાથી પીડા થતી હોય તે ફેરફાર કરાય ? ઉ−તે પીડાની કશી કિ`મત નથી, તે પીડા તેના પાપે થાય કહીએ અને અચૈાગ્યને ગુસ્સા આવે તા શું કરીએ ? તું લુચ્ચા છે,ચાર, બદમાશ છે તેમ કહીએ
છે. સાચી વાત