Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
O
૦ ધર્મી થવુ' એટલે સાવચેત થવુ'!
૦ ધર્માંના હૈયામાં વાસ, એટલે આત્માના પરિણામ ઉપર સુંદર ચાકી !
જે જૈન હાય તેને પાપ કરવાનું ગમે નહિ અને પાપથી છૂટવાન' એનું દિલ
પૂજયશ્રી કહેતા હતા કે
.
- શ્રી ગુણદર્શી
હાય !
• ‘પાપ ઉપાદેય લાગે, સંસારસુખ ઉપાદેય લાગે’–તે બધા અધના પરિણામ છે !
.
આ દેશની હવા, ભેગની નહિ પણ ત્યાગની પ્રેરણા આપે.
લક્ષ્મી તુચ્છ છે એવુ' હૃદયમાં વસી જાય તેા, પરમાત્માનું નામ પણ સાચા ભાવે
લઈ શકાય.
૦ લક્ષ્મી જ સુખનું સાચુ' સાધન છે, આવું જેના હૈયામાં વસ્તુ છે, નના હૈહૈયામાં પરમાત્માના વાસ સાચા રૂપમાં હોઇ શકે નહિ. પરમાત્માનું એ નામ લેતા. હાય તા પણ તે પરમાત્માને પેાતાની લાલસા પૂરી કરી આપનારા ગુલામ બનાવવાને
ઇચ્છે છે.
• લક્ષ્મીને તુચ્છ નહિ માનનારા અને લક્ષ્મીમાં ખૂબ રાગવાળા માણસા ૫૨ ભરેસે મૂકતા પણું વિચાર કરવા પડે.
.
૦ યથા શક્તિ ધર્મને આચરવા એના અર્થ એ છે કે-શકિત હોય્ હા ધર્મને જ સેવવા અને સંસારને સેવવા પડે તે પણ ઉદાસીન ભાવ સેવવા યુ ધના સેવનમાં જ રાજી અને અધર્મનુ સેવન થાય તેની ખટક રહ્યા જ કરે.
૦ ધર્માત્મા તેજ જેની ધર્મ તરફ જ દૃષ્ટિ હોય અને અધર્મ તરફ અધને આચરવા છતાં ય અધર્મના અણુગમા હાય.
પૂઠ હેય,
ધર્માભિમુખ બનેલેા આત્મા તે કે જેના હૈયામાં સંસારના સુખ પ્રત્યે અણગમા પેદા થયા છે અને આત્મિક સુખની જેના હૈયામાં ચાહના પ્રગટી છે
૦ જૈનાચાર્ય દ્વારા કહેવાતી વાતા માત્ર જૈનેાના હિતને માટે જ નથી હોતી પરંતુ જગતના જીવ માત્રના હિતને માટે હેાય છે. પછી તે ભલેને જૈનાને જ ઉદ્દેશીને કહેવાઇ હાય.
” માણસ પે।તે જ પેાતાના ભાવીને સર્જે છે! કાઇ કાઇના ભાવીને સર્જી શકતું નથી. ૦ મહાપુરૂષોએ આ આદેશની જે પ્રધાનતા ગાઇ છે, તે આ આદેશની અધ્યાત્મ
પ્રધાનતાને જ આભારી છે.