SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ O ૦ ધર્મી થવુ' એટલે સાવચેત થવુ'! ૦ ધર્માંના હૈયામાં વાસ, એટલે આત્માના પરિણામ ઉપર સુંદર ચાકી ! જે જૈન હાય તેને પાપ કરવાનું ગમે નહિ અને પાપથી છૂટવાન' એનું દિલ પૂજયશ્રી કહેતા હતા કે . - શ્રી ગુણદર્શી હાય ! • ‘પાપ ઉપાદેય લાગે, સંસારસુખ ઉપાદેય લાગે’–તે બધા અધના પરિણામ છે ! . આ દેશની હવા, ભેગની નહિ પણ ત્યાગની પ્રેરણા આપે. લક્ષ્મી તુચ્છ છે એવુ' હૃદયમાં વસી જાય તેા, પરમાત્માનું નામ પણ સાચા ભાવે લઈ શકાય. ૦ લક્ષ્મી જ સુખનું સાચુ' સાધન છે, આવું જેના હૈયામાં વસ્તુ છે, નના હૈહૈયામાં પરમાત્માના વાસ સાચા રૂપમાં હોઇ શકે નહિ. પરમાત્માનું એ નામ લેતા. હાય તા પણ તે પરમાત્માને પેાતાની લાલસા પૂરી કરી આપનારા ગુલામ બનાવવાને ઇચ્છે છે. • લક્ષ્મીને તુચ્છ નહિ માનનારા અને લક્ષ્મીમાં ખૂબ રાગવાળા માણસા ૫૨ ભરેસે મૂકતા પણું વિચાર કરવા પડે. . ૦ યથા શક્તિ ધર્મને આચરવા એના અર્થ એ છે કે-શકિત હોય્ હા ધર્મને જ સેવવા અને સંસારને સેવવા પડે તે પણ ઉદાસીન ભાવ સેવવા યુ ધના સેવનમાં જ રાજી અને અધર્મનુ સેવન થાય તેની ખટક રહ્યા જ કરે. ૦ ધર્માત્મા તેજ જેની ધર્મ તરફ જ દૃષ્ટિ હોય અને અધર્મ તરફ અધને આચરવા છતાં ય અધર્મના અણુગમા હાય. પૂઠ હેય, ધર્માભિમુખ બનેલેા આત્મા તે કે જેના હૈયામાં સંસારના સુખ પ્રત્યે અણગમા પેદા થયા છે અને આત્મિક સુખની જેના હૈયામાં ચાહના પ્રગટી છે ૦ જૈનાચાર્ય દ્વારા કહેવાતી વાતા માત્ર જૈનેાના હિતને માટે જ નથી હોતી પરંતુ જગતના જીવ માત્રના હિતને માટે હેાય છે. પછી તે ભલેને જૈનાને જ ઉદ્દેશીને કહેવાઇ હાય. ” માણસ પે।તે જ પેાતાના ભાવીને સર્જે છે! કાઇ કાઇના ભાવીને સર્જી શકતું નથી. ૦ મહાપુરૂષોએ આ આદેશની જે પ્રધાનતા ગાઇ છે, તે આ આદેશની અધ્યાત્મ પ્રધાનતાને જ આભારી છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy