Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અક-૨૩ તા. ૭-૨-૯૫
જણાવે.
ધમ વાળા
પ્ર- ૧૮૦ જયણાના વિશેષા ૯- બીજા ધર્માંવાળાના ધમ ગુરૂ, બીજા ધર્મવાળાના ઢવા, ખીજા એએ શ્ર. જિન પ્રતિમા વગેરે ગ્રહણ કરી પોતાના તરીકે ઠરાવ્યા હાય કે પેાતાના કુબજા—માલિકીમાં રાખી, પેાતાની રીતે માનતા-પૂજતા હાય તેને વંદનાદિ ન કરવા તેનુ' નામ જયણા છે.
પ્ર- ૧૮૧ વંદન કેાને કહેવાય ?
ઉ- બે હાથ જોડી પ્રણામ કરવા તેનુ નામ વ'ઠન છે,
પ્ર- ૧૮૨ નમન કાને કહેવાય ?
ઉ- માથુ` નમાવી પ્રમાણ કરવા તેનુ નામ નમન છે,
પ્ર- ૧૮૩ ગૌરવ કાને કહેવાય ?
ઉ” દાન એટલે માન-સન્માન ગૌરવાદિથી ભકિત દેખાડવા માટે જરૂરી ઇષ્ટ અન્ન-પાવ-વસ્ત્ર આદિનું દાન આપવુ. તેનું નામ ગૌરવ છે.
પ્ર-૧૮૪ અનુપ્રદાન કાને કહેવાય ?
ઉ-- વાર'વાર જે દાન આપવુ તેનુ નામ અનુપ્રદાન છે.
પ્ર- ૧૮૫ કુપાત્ર દાનમાં કયારે દોષ લાગે ?
ઉ- પાત્ર બુધ્ધિથી કુપાત્રને દાન આપવામાં આવે તે તેમાં દોષ છે. વળી તેવા જ્ઞાનને અનુકંપા પણ્ દાન માનવાનું નથી. પાત્રાપાત્રની બુધ્ધિ વિના ટ્વીન-દુ:ખી પ્રાણી માત્રને જીવાડવાના પ્રયત્ન કરવા તેનુ નામ અનુકંપા છે.
+ ૫૭૩
*~ ૧૮૬ સુપાત્ર કાને કહ્યું છે ?
- ભગવાનની આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરે તેને સુપાત્ર કહ્યાં છે.
પ્ર- ૧૮૭ ઉત્તમાત્તમ પાત્ર કાને કહ્યા છે?
- શ્રી તીથકર પરમાત્માને.
પ્ર- ૧૮૮ ખાલાપ કાને કહેવાય ?
ઉ-- બાલાવ્યા વિના ખેાલવું તેનુ' નામ માલાપ
ઇષદ અથમાં હાવાથી કાંઇક ખેલવુ તે આલાપન કહેવાય.
પ્ર- ૧૮૯ સ’લાપ કાને કહેવાય ?
ઉ-- વારંવાર આલાપ કરવા તેનુ નામ સ`લાપ છે. પ્ર--૧૯૦ જયણા પાલનનું. ફળ શું કહ્યું ?
કહેવાય છે. ‘ગામ' ઉપસગર