Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૯૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કેઈપણ રીતે ઝા રહે તેમ ન હતે. માન-અપમાનને નેવે મુકીને અને વેર-ઝેરને તિલાંજલિ આપીને પિતા પુત્રને ત્યાં જવા નીકળ્યા. જન્મ દિનની ખુશાલી વ્યકત કરવા પિતા મિઠાઈનું પેકેટ લઈને પહોંચી ગયા પુત્રના ઘરે...
વતિ ગયેલી લાખે પળ પછી એકાએક પિતાનું મુખડું જોતાં પુરની આંખ માંથી હર્ષના મોતીઓ સરી પડયાં, પિતાશ્રી ખુબ સારી રીતે આગતા સ્વાગતા કરી. સુંદર પ્રકારની રસવંતી દ્વારા પિતાશ્રીની ભક્તિ કરું તેમ વિચારતે પુત્ર પિતાશ્રીને ઘરે બેસાડી ઉપડયે બજારમાં
પરાક્રમી પુત્રવધુ ધીરે રહીને સસરા પાસે આવી. ઠાવકાસથી બોલવા લાગી, બાપુજી, શા માટે મીઠાઈને ખર્ચો કર્યો? શું જરૂર હતી મીઠાઈની?
ભેળા અને ભક્ટ્રિીક સસરા તરત જ બેલી ઉઠયા દીકરી! આમાં ખર્ચને પ્રશ્ન જ નથી મારી દુકાને અવારનવાર આવા ઘણુ મીઠાઈના પેકેટે આવે છે. અમે રહ્યાં છે. મીઠાઈ ખાઈ ખાઈને અમે કંટાળી ગયા છે, ધરાઈ ગયાં છે. હવે તે આ મીઠાઈના બક્ષે નેકને આપી દેવા પડે છે. પુત્રને જન્મદિન આવતું હોવાથી નેકરોને ન આપતાં તે બેક્ષ અત્રે લઈ આવે, એટલે ખર્ચને પ્રશ્ન જ ક્યાં રહ્યો ?
બસ, સસરાજી વાકય પુરૂં કરે તે પહેલાં જ વહુરાણી અસલ રૂપમાં આવી ગઈ. નખશીખ સળગી ઉઠી. ગર્જના કરતી ધડાકે કર્યો, એટલે તમે અમને કર સમજે છો ને? વર્ષો વીતવા છતાં પણ તમને તમારો દિકરે, દિકરાનથી લાગતું નથી ને ! ખબરદાર, જે અહીં ઉભા રહ્યાં છે તે ! હાલતી પકડે અહીંથી, આ પેકેટ લઈને ! અમે કંઈ તમારા નેકર નથી. ભીખારી પણ નથી. અમે ઘણુ મીઠાઈ જોઈ છે ને ખાધી પણ છે. ચાલ્યા જાવ અહી થી.
વર્ષોનું વેરઝેર ભૂલીને આવેલા પિતાશ્રીને આ શબ્દ કાળ જેવા લાગી ગયા. હળધૂત કરતી વાણુને રણકાર સાંભળીને પિતાશ્રી તે પેળી પુણી જેવા થઈ ગયા અવળી વાણીને આઘાત પિતાશ્રી જીરવી ન શક્યા. પિતાશ્રી ત્યાં ને ત્યાં જ ઢળી પડયાં.
શબ્દની અગ્ય રજુઆત અને વિચિત્ર અર્થઘટનને કારણે કેવી ભયંકર હોનારત સબઈ ઉઠી. ભોળા ભાવે નિકળતી વાણી વડે જે આવી હોનારત સર્જાતી હોય તો કપટ અને માયાપૂર્વક ઉચ્ચારાતી વાણી વડે કેવી હોનારત સર્જાતી હશે તે વાંચકે જ વિચારી લે તે યોગ્ય છે...