Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતાં કે -
- શ્રી ગાદશી
૦ શ્રીમંતાઈ કે દરિદ્રતા એ વસ્તુત: ભકિન શીલતા કે અભકિત શીલતાનું કારણ છે ન જ નથી. હદયને શુદ્ધ ભાવ એજ ભકિત શીલતાનું વાસ્તવિક પ્રબલ પ્રકારનું કારણ છે. '
૦ જેઓ પિતાના આરાધક ભાવને ટકાવવા અને ઉજજવલ બનાવવા ઇરછતા છે હોય તેઓએ અવશ્યમેવ શાસ્ત્રકારે એ ફરમાવેલા પ્રત્યેક વિધાન પ્રત્યે રૂચિવત નીને, શકિતને ગોપવ્યા વિના અધિકાર મુજબની આરાધનાની ક્રિયાઓ કરવાને ઉ ૪ માળ બનવું જોઈએ. શ્રી જિન શાસને ફરમાવેલી એક પણ ક્રિયા પ્રત્યે આત્મામાં અરૂચિ ભાવ ન આવી જાય એને તે ખાસ ખ્યાલ રાખવો જોઇએ. આરાધનાની કાદ ક્રિયા શું સંગવશ ન થઈ શકે તે ય તેને આદરભાવમાં તે લેશ પણ ઉણપ આવવી જોઇ નહિ.
૦ શ્રી વીતરાગ દેવને હદયમાં ધારણ કરવા એનો અર્થ એ જ છે કે તાર૬ કની આજ્ઞા પ્રત્યે સાચા શ્રદ્ધાળુ બનવું અને એ તારકની આજ્ઞાને જીવનમાં દરમાં છે સુંદર પ્રકારે અમલ કરવામાં પ્રમાદાદિને વશ બનાય નહિ તેની કાળજી રાખવી.
- જે જ્ઞાનથી આત્મા દિવસે દિવસે પાપથી પાછો ન હઠ પણ ઉલટે ૫ પક્રિયા છે છે કરફ વધુને વધુ ઝૂકતે જાય. દર જ પાપની ભાવના ઘટવી જોઈએ તેને બદલે જે છે 8 જ્ઞાનના મેગે અનંત જ્ઞાનીઓની આજ્ઞા હદયમાં ઉતરે જ નહિ અને આત્મા દિવસે + દિવસે દુનિયામાં જોડાનારી પ્રવૃત્તિમાં ઊંડે ને ઊડે જ ઉતરે તે સમ્યજ્ઞાન નર્થ !
૦ જે દર્શનથી અનંતજ્ઞાની એની વ તેમાં પણ ખોટી શંકા થાય અને બુદ્ધિ ૨ વાદના નામે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી વાતની ઠેકડી કરવાનું મન થાય, તે સરપ. ગ્દર્શન નથી એટલે કે સાચી શ્રદ્ધા પણ નથી.
૦ દુનિયાની નામના માટે, વાહવાહ માટે, ખ્યાતિ માટે તથા અર્થ-કામ આદિ ૧ ખાતર સહવામાં આવતાં કષ્ટો કે સેવવામાં આવતા માત્ર દેખાવના જ સદાચ જે તે રે સમ્યફ ચારિત્ર નથી.
- પાપથી ડરે એની જ સદ્દગતિ થાય, નહિ કે પાપની દિશામાં ધસે તે ! ૦ જે જ્ઞાન પાપની પ્રવૃત્તિને ધકકે મારીને પણ ખસેડે તે જ સમ્યજ્ઞાન છે !
૦ ‘અનંતજ્ઞાની કે જે પ્રાણી માત્રના ઉપકારી છે, તે કેઇનું ભૂંડું થાય એવું છે { તે ન જ કરે, એટલું જ નહિ પણ એમના કહેવા માં એકાંતે ભલું જ હોય, એ માં લેશ છે છે પણ અયથાર્થતા હેય જ નહિ” એવી માન્યતા જેના યોગે ટકી રહે તે જ સમ્યગ ન છે
૦ જેના વેગે આસકિત છુટે અને પરિણામે સંસારને સંબંધ તુટે તથા આત્મા { મુકિતએ પહોંચે તે જ સમ્યફચારિત્ર છે!