Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલ તક .આશ્રી વિજયસૂત્રીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ સારા અને રાજા જ્યા પ્રવાસ થાને
www
પાન કથાની
• અઠવાદ્ધિક .
માજીરાા વિઝા હૈં, શિવાય જીવાજી થ
તંત્રી
પ્રેમચંદ મેઘજી ગુઢ,
(મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic (જ) સુરેશચૂં કીરચંદ ઠ
(૩)
બાદ પહG? જુ { { ગઢ)
hetec
વર્ષ ૭ ૨૦૫૧ મહા સુદ -૮ મંગળવાર તા. ૭-૨-૯૫ [અંક- ૨૩]
–: અધ્યાત્મભાવને પામવાના ગુણા
—પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-પાંચમુ (ગતાંકથી ચાલુ) ૨૦૪૬, વૈશાખ સુદિ-૧૫ બુધવાર તા. ૯-૫-૧૯૯૦ જ્ઞાનમ`દિર, અમદાવાદ-૧ તમે તમારાં સંતાનને શા માટે ભણાવા છે ? વધારે પાપ કરી દુર્ગાંતિમાં જાય અને આવો જન્મ દુલ ભ બને માટે એવુ' ભણાવો છે જેનુ વહૂન ન થાય. ભણીગી મઝેથી અનીતિ અન્યાયાદિ કરી ખૂબ પૈસા કમાય, માજ-માદિ કરે તે માટે ભણાવે તે સંતાનાની કતલ કરે છે, સત્યાનાશ કાઢે છે, સસાર વધારે છે. જે પોતાનાં સંતનાને ધર્માંનું ન ભણાવે અને માત્ર સ'સારનુ' જ ભણાવે તે બધા પોતાના સંતાનાને દુર્ગાતિમાં જ મૈકલવાની ઇચ્છાવાળા છે. ભણાવવાનુ' શા માટે છે ? સાચું-ખાટુ સમ”, ખાટાથી અટકે, સાચામાં શકત મુજબ પ્રવૃત્તિ કરે માટે ભણાવવાનાં છે.
આ સસાર પાપ વિના ચાલતા નથી માટે રહેવા જેવો નથી તેવી શ્રધ્ધા છે ? ના ડાય અધ્યાત્મભાવ આવ્યા નથી, તે લાવવાના ગુણેની વાત ચાલી રહી છે. તેની સાખત ધર્મોની વાત કરે તેની સાથે હાય, સ`સારની જ વાત કરનાર સાથે ઝાઝી બેઠક ઉઠક સાચા શ્રાવકની ન હેાય. રાજ શ્રી જિનવાણી સાંભળ્યા વિના રહે નહિ. જિનવાણી બરાબર સાંભળે તે ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, કર્નાવ્યાકર્રાવ્ય, હેયાપાદેય, તવાતત્ત્વનું ભાન થયા વિના રહે નહિ. સાંભળેલું ન સમજાય તે સમજવાની મહેનત કરે. સાંભળેલી વાતની રાજ ચિ'તા કરે, મનન કરે અને કુટુ બને પણ સમજાવે.
રાજે તમે બધા મઝથી અનીતિ કરેા છે! તે નીતિથી જીવાય તેમ જ નથી માટે કે લેર્ભયા બન્યા છે. માટે ? ધનના ભિખારી છે માટે જ કરી છે ને ? પણ યાદ રાખા